-
એમ અંતે મેં દાવ લઈ લીધો
એક ટહુકાને ડાળ પર મૂકી, પાનખરનો પ્રભાવ લઈ લીધો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એને મળ્યા પછી હું…
એક વાત કે વિચારના પડઘા રૂપે જુઓ, આ રાત પણ સવાર થઈને ઊગી ગઈ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એની રીતે દિશા બતાવે છે
વાત એમ જ શું થાય છે એની ? હોય હૈયે તે હોઠે આવે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એની તરફ નહીં તો…
ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે, દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એકલતાને મ્હાત કરી
આંખવટો સપનાને દઇ, હાથવગી નિરાંત કરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એકધારી જિંદગીને કાટ લાગે
શોષ ટહુકાનો પડ્યો છે શ્હેરના સૌ ઝાડને, ભરવસંતે ડાળખીને કાટ લાગે શક્ય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એક સવાઇ ક્ષણ ની સાખે
રહી ગઈ અંતે વાત અધૂરી, પ્રશ્ન વિના ના પણ ની સાખે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એક જણની સામે
સાવ સીધા લાગશે રસ્તા બધા, હા, નદીની જેમ વહેતા થઈ જુઓ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એક જ રમતમાં પણ પડે
સમભાવ ઝાકળ જેમ વરસે ને ઉડે લીધા-દીધાના હોય જ્યાં ખાતા અલગ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એવું નથી કે ખાલી એ પડઘો
થોડાક ખાસખાસ અનુભવનો ગર્વ છે, કે બારમાસી તેજનો નુસખો થઈ ગયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આમ ભરચક, આમ ખાલી
સાત પગલાં મેં ભર્યા છે, ખુદ્દની દુઃખતી રગને ઝાલી ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આમ તો એ રાત
રાતનું કામણ કરી ગ્યું કામ તો ચંદ્રએ સોળે કળા વારી હતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આમ અથવા ખાસ ક્યાં
થાય શું એકાંતમાં આથી વધુ ? જાતમાં ખોવાઈને જડવાનું છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આજે નહીં તો કાલે
સરખામણી ભલે કરો સૂરજની સાથે પણ, એવું ન માનજો કે ગઝલ આથમી જશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આજની આ પળને આજે
આજની આ પળને આજે ખાળજે હળવાશથી. કાં, ગયેલી પળને પાછી વાળજે હળવાશથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આઘા અને ઓરા થવું
આઘા અને ઓરા થવું ચાલ્યા કરે. સંબંધમાં આવું બધું ચાલ્યા કરે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આગળ જવાનો કોઈ ધખારો નથી
પ્રશ્નો મને લઈ જાય છે આગળ અને ઉપર, ઉત્તર વિશે મેં એટલે દાવો નથી કર્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આંખથી જે હૈયા સોંસરવી
અહિ થવું ને હોવું એમજ હોય નહિ, રોજ થોડી જાત કોતરવી પડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
એ સાંજ. . પરિચય તારો
સાંજ-સવારે હોય સરીખા ઘંટારવ ને મંતર અજવાળાંએ પીઠ ધરી તો અંધારું થ્યું ઉત્તર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આ તર્ક ને વિતર્ક
તું કોણ છે ? નો પ્રશ્ન અરીસો તને પૂછે, જાગી જવાની ક્ષણનો એ અણસાર હોય છે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
અનુભવ ગજા બ્હારનો
સમયસર થવામાં અહીં ફાયદો છે, સમયનો અસલ વારસો પણ મળે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
આ જાતમાં થયા છે સુધારા
વિસ્તાર મારો જે થયો, સંજોગવશ થયો , મારી જ સામે લીધા મેં પગલાં સમય જતાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
અરીસાને કાને ધર્યા તો કદર થઇ
જગત, જાત, ઈશ્ર્વરને જાણ્યા છતાં યે અમે આપને ઓળખ્યા તો કદર થઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
અહીં કાચ ને પથ્થરો
બધી શક્યતાઓ તમારી તપાસો, અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya