Laxmi Dobariya


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • મુઠ્ઠી ખોલી નાંખો…

    મુઠ્ઠી ખોલી નાંખો…

    મુઠ્ઠી ખોલી નાંખો… હોય જરૂરી દીવાલો તો બારી ખુલ્લી રાખો…!

  • મનનું તો બસ

    મનનું તો બસ

    અજવાળી ક્ષણ આંખે આંજી સોળ કળાએ ખીલે, ગુલમ્હોર બતાવી ચૈતરના સૂરજને હોંશે ઝીલે,

  • મન, હું કેમ તને સમજાવું

    મન, હું કેમ તને સમજાવું

    તું તો સપના જોવા કાજે સોળ સજે શણગાર, મારા કાંડા રોજ કપાતા કરવા એ સાકાર,

  • મન તો મીરાં થઇ ને મ્હાલે

    મન તો મીરાં થઇ ને મ્હાલે

    દુ:ખતી રગ ઝાલીને સ્હેજે પીડાને લઉં કાંતી, ને, ખુશીઓના ગીત લખીને ખુદનો ભેરુ થાતી,

  • ભીનપવર્ણી તરસનો પડઘો

    ભીનપવર્ણી તરસનો પડઘો

    રંગે-રૂપે નોખાં ટાણાં સંભાળ્યા છે સ્હેજે, વાત જરીક છે લાંબી સખી, પણ તું હોંકારો દેજે,

  • બરછટ હતી ને હતી

    બરછટ હતી ને હતી

    હાથવગી કળ અને કૂંચીથી ચેતનાની ધખતી રહે છે જાણે ધૂણી ટેરવાંની વાત જરા સૂણી..

  • ફાગણ કેમ ચડે

    ફાગણ કેમ ચડે

    સોળવલાં જોબનને ઊંચકે, કેસરભીના કાંધે સૂરજ સાખે અંગમરોડી, તાર નયનના સાંધે

  • પોત ભલે હો ઝીણું. . .

    પોત ભલે હો ઝીણું. . .

    આકૂળ-વ્યાકૂળ ઈચ્છાઓને, વૈરાગી ક્ષણ ઠારે, ભાવ તણી ભરતી તો અંતે, ડૂબનારાને તારે,

  • પાછું વળીને જરા

    પાછું વળીને જરા

    પાછું વળીને જરા જોવાની ટેવથી તો આગળ જવાનું થયું સહેલું. હું તો મારામાં આમતેમ ટહેલું.

  • નિસ્બત ધરાથી રાખી

    નિસ્બત ધરાથી રાખી

    આકાશી અસબાબ ગમે નહિ એ કારણ નહિ આપું, પાંખ નહીં પગ સાથે સાચું સગપણ રાખી વ્યાપું,

  • નમતું જોખી લીધું. . . .

    નમતું જોખી લીધું. . . .

    સંજોગો તો ટાણે-ક-ટાણે દ્વારે દસ્તક દેતા, દઈ અડાબીડ અંધારું ને પડછાયા લઈ લેતા,

  • દ્વારે દસ્તક દેતા

    દ્વારે દસ્તક દેતા

    વાણીના જરકસિયા વાઘા પ્હેરીને મન ફરતું, ઘાસ અડાબીડ જાણે કે અહિ તાડ થવાને મથતું.

  • દાવ રોજેરોજનો ખોટો

    દાવ રોજેરોજનો ખોટો

    દાવ રોજેરોજનો ખોટો-ખરો સૌ ને પડે છે આપવો..

  • થોડી ધીરજ ધરજે. . .

    થોડી ધીરજ ધરજે. . .

    સારી-નરસી ઘટના ટાણે તાજના સાક્ષી થાવું, પીડાનો સંદેશ ગ્રહીને ગીત મજાનું ગાવું,

  • તાણાવાણા તોડી-જોડી

    તાણાવાણા તોડી-જોડી

    તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું. પરપોટા જેમ વિસ્તરતું રહે સતરંગી હું પણું..

  • તડકા લૈ લે તારો દાવ

    તડકા લૈ લે તારો દાવ

    તડકા લૈ લે તારો દાવ ખારા જળને મીઠું કરવા, તું યે તને અજમાવ…

  • જાતને જગાડીને

    જાતને જગાડીને

    દિશાઓ ખોલીને સરનામું શોધવા ઉપાય સૂઝે નરવો એવો બદલાવ થોડો કરવો.

  • છાપ અલગ મેં છોડી….

    છાપ અલગ મેં છોડી….

    એકાંત રહ્યું ના બંજર જ્યાં મેં બીજ શબદનું બોયું આષાઢી મિજાજથી લાગ્યું ક્યાંય કશું ક્યાં ખોયું ?

  • ચૈતરમાં આષાઢી વાદળ

    ચૈતરમાં આષાઢી વાદળ

    ચૈતરમાં આષાઢી વાદળ એમ જ તો ઘેરાય નહિ એવું એમ જ તો કંઇ થાય નહિ.

  • ગોધૂલિ વેળાએ સ્હેજે

    ગોધૂલિ વેળાએ સ્હેજે

    કોડ તો ઊગી જાશે હૈયે નવલાં રુપ ધરીને, એનો મહિમા સ્હેજે થાશે એને સ્થિર કરીને,

  • ગાઈ લઉં છું

    ગાઈ લઉં છું

    મળવાના બહાના કંઈ ઓછા નથી ને તોય અળગા રહેવાનું શીખી લીધું

  • ગાંઠ બધી યે છૂટી. . .

    ગાંઠ બધી યે છૂટી. . .

    કૈંક થવાની હોડમાં તું તો હોવું તારું ભૂલે, વાત તણાં વૈભવથી તારું ક્યાંય હ્રદય ના ખૂલે,

  • ખાલીપાનો ભાર ખમી લે

    ખાલીપાનો ભાર ખમી લે

    ખાલીપાનો ભાર ખમી લે, એવી ક્ષણ અવતારું. . ! મૂળનું બંધન સ્વીકારીને, જાત સહજ વિસ્તારું. . !

  • ક્ષણ તો ક્ષણમાં સરકી જાય. . .

    ક્ષણ તો ક્ષણમાં સરકી જાય. . .

    ક્ષણ તો ક્ષણમાં સરકી જાય. . . ક્ષણની આવન-જાવન જોઈ, પાંપણ ફરકી જાય. .


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.