-
ક્ષણને ક્ષણથી કાપ
જોઈ લેવાનું સમયને થાય મન, એ હકીકત છાપ, ચીલો ચાતરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ક્યાંક હળવી ક્યાંક ભારી
પાનખર વરસોવરસ પોંખ્યા કરે, ડાળ માં એવી ખુમારી હોય છે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ઓળખની એ દરકાર કરે છે
આ વાદને સંવાદથી એવું થયું અંતે, કે સાવ સહજ મારી મને ભાળ મળે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ગમાને અણગમાની ખાસિયત
નસીબે જે નથી એની તમા રાખ્યા વગર, મળ્યું છે એ બધાની ખાસિયત ખપમાં લીધી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
હું વાદ કે વિવાદ કરું છું
સ્વીકાર સમયના બધા રંગોનો કરીને, આ સાદગીથી હું મને આબાદ કરું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
હું સાદ ખુદને પાડું છું
ખુદના ભેરુ કે પછી ગુરૂ થવાની લાલચે, કંઇ નહીં બસ હું થવા હું સાદ ખુદને પાડું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ક્યાં કશું આગોતરું
જ્યાં લખ્યા નિબંધ સૂરજ પર તમે, ત્યાં મેં દીવાનું ગજું સમજ્યું હતું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કોઈ છે ‘ ની લાગણી થઈ
ઝાંઝવા સમ છે અરીસા, રોજ એવી ખાતરી થઈ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કૈંક તો મારુંય ધાર્યું થઈ જશે
ઠીબ પાણીની તમે મૂકી જુઓ, સાવ સૂકુ ઝાડ ગાતું થઈ જશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કેમ તેં માની લીધું
લાલ જાજમ થઈ નજર પથરાઈ ગઈ, એના સ્વાગતમાં તો કંઈ પણ ના ઘટે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કેમ ક્યાંના પ્રશ્ન મારા
કેટલી રાહત થશે ત્યાં આયનાને, જ્યાં હકીકત જાણનારા હાથ પકડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કેટલી લઇને મતા આવી ચડે
આ સમય એને કદી ક્યાં રોકે છે ? ક્યાંય પણ સંભારણા આવી ચડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કાલનું આજે ગણ્યું
ભાગ્યની ભૂગોળ ને ઈતિહાસથી, મેં સમય સાથે ભણ્યું, નોખું ગણિત. . ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ક્યાં દીવાલો તોડું છું…
રાહબર થઈ જાય છે, પીડા બધી. . હાથ અનો થામું છું. . હળવા થવા. . ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કાચા ઘડાના ઘાટનો કૈં અર્થ
ખીલી-ખરી ને વાત બસ તારી તું કર અહીં, ખાલીપાના ખખડાટનો કૈં અર્થ સરશે નહિ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કાં લાગણી, કાં વેદના
છે સાર મારી જાતનો બસ આટલો – દુઃખો સતત ને સુખ મને પળભર મળે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કાં દવા કાં ઘાત છે
આ અષાઢી વાદળા, તડકાની સોગાત છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કાં અધૂરી છોડ, અથવા. . .
હા, લગાવી લે હવે તું, શૂન્ય માટે હોડ, અથવા. . . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કરો પણ અહીં ને ભરો
જરા સ્થિર થાવા કવાયત કરો તો, સવાલો અને ઉત્તરો પણ અહીં છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કદાચિત્ ને લગભગ
મેં ફૂલો સમી રાખી જાહોજલાલી, બધી મોસમોના ઉતારાની વચ્ચે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કક્કામાં મેં અક્ષર જોયા
સમજણનો દીવો પ્રગટાવી, દુ:ખનાં કારણ અંદર જોયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ઓટ સમયની ખાળું છું.
ગાંઠ બધી જ્યાં છૂટે છે, જીવ સહજ ત્યાં બાંધું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ઓ વાયરા, તારે તો ઠીક
ઓ વાયરા, તારે તો ઠીક, તારી મસ્તીને મોજમાં તળને શિખર બધું તાગે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
કામ ક્યાં અઘરું કશું
આટલી વાતે ચિડાયો આયનો, છે હ્રદયમાં એ રજૂ કરવાનું છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya