-
-
વાત મારા હૈયાની
મહેફિલ જમાવી રંગ રાખ્યો, તને કયાં આસપાસની ખબર છે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વાચા કયાં છે
જતન કર્યું સ્નેહથી, ધાવ એમ કેમ ખોલાય? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
વેદના વાંચીને શું કરું
વેદના વાંચીને શું કરું તારી? અનુભવુ છું આંખોમાં તારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
-
-
-
ચાંદ આકાશે પીછો કરે છે
ચાંદ આકાશે પીછો કરે છે જોઈ રૂપાળી આભે ઝરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચહેરો ચમકતો રહે
જોડી આપણી એવી સરસ જાણે બે હંસોની જોડ સદા અખંડ હું વિનોદની વિનોદિની, તમે “વિનોદ” વિનોદે વરસો એકરસ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
ચાંદની રાતમાં
જંગલી ફૂલોની મહેક લઈને આવતો પવન, એ હાસ્યને દુર દુર ફેલાવી ગયો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-