વાચા કયાં છે વ્યથાને,મૌનમાં જ વહી જાય.હૈયુ હીબકા ભરતું,કયાં નજરમાં ભરાય?અશ્રું તો અણમોલ બન્યા,મોતી આમના વેડફાય.જતન કર્યું સ્નેહથી,ધાવ એમ કેમ ખોલાય?'કાજલ'મૌન આજ તારુ,મનમાં સૌના પડધાય.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
#Gazal#Gujarati#Kiran P. Shah#Literature#Poet's Corner