-
-
-
છેવટ હું પાગલ ઠરીશ
હવા પગલાં ભલેના સાચવે, મહેકનું વહાણ મોકલે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સંગીતના તાલપર
ચાવી જડી એક દિન, ખોલી કરી ભૂલતી, જુદી ક્ષણેા થીજવી,ખુદા કળી જાયછે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
જરા બાકી રહ્યાં એ શ્વાસ
હથેળીમા બધાને સરખી ‘રેખા’ હોય તમારું નસીબ કાયમ ખાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જિંદગી ક્ષણો…
નહીતર ક્યાંક તે હવાની જેમજ છટકી જાશે, આવને અડધી અડધી વહેંચી લઈએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
છે મારી જેટલી સમજણ
છે મારી જેટલી સમજણ કહો તો મોકલું તમને બધી સહવાસની મીઠી ક્ષણ કહો તો મોકલું તમને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
છુપાવી સ્મૃતિઓ
છુપાવી સ્મૃતિઓ જ્યાં તારો સ્પર્શ અકબંધ છે, શ્વાસોની સઘળી આવનજાવન હજુ ક્રમબંધ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાલ, આપણે
આપણે કંઇક અલગ કરીએ. આજ સુધી કાગળ ઉપર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જીવનની પાછલી ક્ષણો
આથમતી સંધ્યાની પાછલી ક્ષણો આવી તપેલા સુરજને ઢળવાની તક તો આપ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-