2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • છોને આ આભ ટપકે

    છોને આ આભ ટપકે

    છે કાગળ અને કલમને હાથ વેતમાં ખળભળતા શબ્દો ક્યાંથી લાવવાં? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • શો મસ્ટ ગો ઓન

    શો મસ્ટ ગો ઓન

    દીવાળી ની સવારે શુભેચ્છા ના ઢગ વચ્ચે. એક પરિચત ની શુભેચ્છા સાથે… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કેમ તેં માની લીધું

    કેમ તેં માની લીધું

    લાલ જાજમ થઈ નજર પથરાઈ ગઈ, એના સ્વાગતમાં તો કંઈ પણ ના ઘટે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • થઇ ગયા જ્યાં સવાલ

    થઇ ગયા જ્યાં સવાલ

    થઇ ગયા જ્યાં સવાલ વસ્તીમાં, થઇ ગઈ  ત્યાં  બબાલ વસ્તીમાં.

  • જરા રોકાઈ જાને…

    જરા રોકાઈ જાને…

    તું હજુ જરા રોકાઈ જાને… મન ભરી ક્યાં રાતો માણી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સબરસ

    સબરસ

    સબરસ સ્વાદ ખારો નામ મીઠું કહે પ્રભાત. ચપટીક નાંખાે સ્વાદ ભરપુર કહે પ્રભાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કેમ ક્યાંના પ્રશ્ન મારા

    કેમ ક્યાંના પ્રશ્ન મારા

    કેટલી રાહત થશે ત્યાં આયનાને, જ્યાં હકીકત જાણનારા હાથ પકડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • શોભતા, શોભાવતા વરદાન

    શોભતા, શોભાવતા વરદાન

    શોભતા, શોભાવતા વરદાનનું સ્વાગત કરો, સર્વેસર્વા આજના મહેમાનનું સ્વાગત કરો.

  • છેવટ હું પાગલ ઠરીશ

    છેવટ હું પાગલ ઠરીશ

    હવા પગલાં ભલેના સાચવે, મહેકનું વહાણ મોકલે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સંગીતના તાલપર

    સંગીતના તાલપર

    ચાવી જડી એક દિન, ખોલી કરી ભૂલતી, જુદી ક્ષણેા થીજવી,ખુદા કળી જાયછે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કેટલી લઇને મતા આવી ચડે

    કેટલી લઇને મતા આવી ચડે

    આ સમય એને કદી ક્યાં રોકે છે ? ક્યાંય પણ સંભારણા આવી ચડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ઘેરી રાખ્યો મને…

    ઘેરી રાખ્યો મને…

    ઘેરી  રાખ્યો  મને  અવાજોએ, એમ  બાંધ્યો નવા ખયાલોએ.

  • જરા બાકી રહ્યાં એ શ્વાસ

    જરા બાકી રહ્યાં એ શ્વાસ

    હથેળીમા બધાને સરખી ‘રેખા’ હોય તમારું નસીબ કાયમ ખાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સાબિતી પ્રેમમાં શું

    સાબિતી પ્રેમમાં શું

    રાધેશ્યામ કહો કે મીરાનો કૃષ્ણ કહો, વિરહતો મળ્યો, નામ જ તેમનું ગવાયું હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કાલનું આજે ગણ્યું

    કાલનું આજે ગણ્યું

    ભાગ્યની ભૂગોળ ને ઈતિહાસથી, મેં સમય સાથે ભણ્યું, નોખું ગણિત. . ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જિંદગી ક્ષણો…

    જિંદગી ક્ષણો…

    નહીતર ક્યાંક તે હવાની જેમજ છટકી જાશે, આવને અડધી અડધી વહેંચી લઈએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાથો માં લીધી માટી

    હાથો માં લીધી માટી

    સવઁત્ર તેજ દેખાયા કરે.. આને શુ કહેવુ “કાજલ” મારે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ક્યાં દીવાલો તોડું છું…

    ક્યાં દીવાલો તોડું છું…

    રાહબર થઈ જાય છે, પીડા બધી. . હાથ અનો થામું છું. . હળવા થવા. . ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • છે મારી જેટલી સમજણ

    છે મારી જેટલી સમજણ

    છે મારી જેટલી સમજણ કહો તો મોકલું તમને બધી સહવાસની મીઠી ક્ષણ કહો તો મોકલું તમને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી

    પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી

    પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી ચાંદ ને નીરખ્યા કરુ જળ માંહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કાચા ઘડાના ઘાટનો કૈં અર્થ

    કાચા ઘડાના ઘાટનો કૈં અર્થ

    ખીલી-ખરી ને વાત બસ તારી તું કર અહીં, ખાલીપાના ખખડાટનો કૈં અર્થ સરશે નહિ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • છુપાવી સ્મૃતિઓ

    છુપાવી સ્મૃતિઓ

    છુપાવી સ્મૃતિઓ જ્યાં તારો સ્પર્શ અકબંધ છે, શ્વાસોની સઘળી આવનજાવન હજુ ક્રમબંધ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સોનેરી કિરણોની સવારીએ

    સોનેરી કિરણોની સવારીએ

    તને ચાહું છું ચાહીશ હર સ્વરુપે. સવાર…. સોનેરી સવાર… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કાં લાગણી, કાં વેદના

    કાં લાગણી, કાં વેદના

    છે સાર મારી જાતનો બસ આટલો – દુઃખો સતત ને સુખ મને પળભર મળે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.