-
કોના અહી લાગણીના
વરસો જુના બંધનને ફોરમ ગણી હું ખીસ્સે ભરું. ભીતર લગી છાપ છોડતા એ સુંગધી પગલા બોલે છે
-
આપણું સહિયારું….
અલગ થશે રહેઠાણ આપણુ રહેશે અંતર તારું મારું સહિયારું છે માના આશીર્વાદ દીકરી પૂરું કરજે સપનું આપણુ મજિયારું.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોઈ સમ દે ને તમે રોકાઈ જાઓ
જિંદગીભર સાથ દેવાનું વચન આપે છે લોકો વાતમાં ને જરૂરત હોય ત્યારે ના મળે એ સાથમાં શું માલ છે
-
-
મિત્રો વચ્ચે ખુલું ત્યારે
મિત્રો વચ્ચે ખુલું ત્યારે તું યાદ આવે છે રાત્રે ઝબકી જગાડતો તારો નાદ આવે છે
-
-