ફેસબુકના આભમા એક કોકિલા,
મારી ઞઝલોથી
જરા લલચાઈને,
મોકલે છે કંઠમાં મેસેજ એક
બે દિવસ માં
મોકલી
દેવાની છે
ગઝલો,
લખી
શું આપશો ?
મેં
કહ્યું કે
એટલી સુંદર લખો છો
આપ પણ !
ને તમે,
આ શું કરો છો ?
‘ આપણા છો એટલે કહ્યુ ‘
અમે,પણ દુ:ખ થયુ
આ શાભળી.
ત્યારથી સંપર્કમાં ગાયબ
અને
ને તે પછી એ
કોકિલાનુ
નામ ઈઝઝતથી
નિમંત્રાયુ.
ગઝલ
ઉચ્ચારવા કો’ સંમેલનમાં.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply