-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોઈ સમ દે ને તમે રોકાઈ જાઓ
જિંદગીભર સાથ દેવાનું વચન આપે છે લોકો વાતમાં ને જરૂરત હોય ત્યારે ના મળે એ સાથમાં શું માલ છે
-
-
મિત્રો વચ્ચે ખુલું ત્યારે
મિત્રો વચ્ચે ખુલું ત્યારે તું યાદ આવે છે રાત્રે ઝબકી જગાડતો તારો નાદ આવે છે
-
-
-
-
કોઈ પ્રગટાવે હોળી
હસતું કાયમ સ્વસ્થ મન, કોઈ રડીને જગને વાત કરે સંજોગો પચાવી લેવાને, સહુના દીવસ રાત અલગ.
-
-
-
કોઈ કહે એકલા પડસો
ક્યારેક આવી રડાવે ત્યારે શું બદસૂરત લાગતી હશે ? એ વસે છે ત્યાં અજવાળું હશે કે અંઘારાનો વાસ હશે ?
-
-
-
કેટલાય દિવસ થી ઠંડીને કારણે
અને તેની અસરથી આખું ઘર મહેકી ઉઠયું . કદાચ તે પણ સાચા હતા કે મારા ઘરની હું જ કુદરત છું.