-
ચાંદ આકાશે પીછો કરે છે
ચાંદ આકાશે પીછો કરે છે જોઈ રૂપાળી આભે ઝરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
અછાંદસ – એક સાંજ
પર્વતાધિરાજ તેને આગોશમાં સમાવતા. ગગનની ઓઢણીને હળવેથી સરકાવતા, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચહેરો ચમકતો રહે
જોડી આપણી એવી સરસ જાણે બે હંસોની જોડ સદા અખંડ હું વિનોદની વિનોદિની, તમે “વિનોદ” વિનોદે વરસો એકરસ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શાંત જળ માં
દોડતા વાદળો માં રચાયો એક ચહેરો… આંખો એ સ્વપ્ના ની કેડી શણગારી.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શોર છે કે, ચોર ચોકીદાર છે
શોર છે કે, ચોર ચોકીદાર છે, જે જગાડે છે, શું ભાગીદાર છે?
-
હાસ્યની હેલી વરસાવતું મેડ મેગેઝિન
અમેરિકાના લાખો લોકાના મુખ પર હાસ્યની હેલી વરસાવતું મેગેઝિન એટલે ‘મેડ’. મેડએ એક અમેરિકન સર્કાસ્ટિક હ્યુંમર્સ મેગેઝિન છે.
-
ચાંદની રાતમાં
જંગલી ફૂલોની મહેક લઈને આવતો પવન, એ હાસ્યને દુર દુર ફેલાવી ગયો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વ્યક્તિત્વ તમારું અજીબો ગરીબ
થાય શું કામ વિચારુ એક અજનબી માટે? તો થાય શું કામ આટલી કૃપા અમ પર? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શોધો તો અહીં લાખ મકાનો નીકળે
હર એક રસ્તો દુનિયાનો નકશો જોતાં, ઘરથી કબ્રસ્તાન જવાનો નીકળે છે.
-
સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં
સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં; બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.
-
પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને
પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને; હવે સૈનિક દશરથ જેમ બહુ પસ્તાય છે ગોળી ચલાવીને.
-
એજ તો છે..
શ્વાસ નામક દરેક આકાશો, સાથ પાંણી ને આગ રાખે છે.
-
ચાંદ આભમાં
આજે પૂનમ મારે રોજ ચાંદની. તારા સંગમાં. 😍 #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ના સંદેશ ના યાદ
ના સંદેશ ના યાદ? ક્યાં કરું હું ફરિયાદ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વેદના- સંવેદના
કર બંધ આ રમત જાત સાથે જ રમાતી. ખુલી બાજી ને,કયુઁ કરાવ્યુ સધળુ કબુલતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શોધશે પણ તને નહિં જડીએં
કાલનો ઇન્તેજાર કોણ કરે? હારીએં જીતીએં ગજા ભરીએં.
-
ચાલ તું આવે છે ને ?
ઋતુ બદલાઈ ગઈ અને સમય સરી ગયો, આજે અહી ના બોર છે ના આંબલી છે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શીર્ષક-દિશાભ્રમ
મગજ માં જાણે શુન્યાવકાશ.. કયાં જઉં શું કરું… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
લાગણી નું ખાત – ગઝલ
લાગણી નું ખાત લાવ્યો, સાથ તારો માત લાવ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
‘શેખચલ્લીના’ ખ્વાબ સમજે છે
ખુબ સુંદર જગતને – સારા લોક, કેમ આજે ખરાબ સમજે છે?
-
ચારે તરફ પંખી
જાણે કે મીઠો મધુરો દુધપાક. મહી આવીને ક્યાંકથી પડ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શેનો બોલાવે તું.
માર્ગ ભૂલ્યાને સ્થંભિત થયા ત્યાંજ, સાગરની લહેરો એ પાછા પટકાયા અમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
લાંબા અંતરાલ બાદ
માત્ર તારી મારી આપણી… અને પાંપણે આસું અટકયા… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શ્હેરને સૌ, આઈના કંડારવા
હું ઘણા વર્ષો પછી જે તીવ્રતાથી ઘર ગયો, શ્વાંન શેરીના પ્રથમ, સત્કારવા લાગી ગયા.