-
સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં
સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં; બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.
-
પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને
પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને; હવે સૈનિક દશરથ જેમ બહુ પસ્તાય છે ગોળી ચલાવીને.
-
ચાંદ આભમાં
આજે પૂનમ મારે રોજ ચાંદની. તારા સંગમાં. 😍 #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ના સંદેશ ના યાદ
ના સંદેશ ના યાદ? ક્યાં કરું હું ફરિયાદ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વેદના- સંવેદના
કર બંધ આ રમત જાત સાથે જ રમાતી. ખુલી બાજી ને,કયુઁ કરાવ્યુ સધળુ કબુલતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચાલ તું આવે છે ને ?
ઋતુ બદલાઈ ગઈ અને સમય સરી ગયો, આજે અહી ના બોર છે ના આંબલી છે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શીર્ષક-દિશાભ્રમ
મગજ માં જાણે શુન્યાવકાશ.. કયાં જઉં શું કરું… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
લાગણી નું ખાત – ગઝલ
લાગણી નું ખાત લાવ્યો, સાથ તારો માત લાવ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચારે તરફ પંખી
જાણે કે મીઠો મધુરો દુધપાક. મહી આવીને ક્યાંકથી પડ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શેનો બોલાવે તું.
માર્ગ ભૂલ્યાને સ્થંભિત થયા ત્યાંજ, સાગરની લહેરો એ પાછા પટકાયા અમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
લાંબા અંતરાલ બાદ
માત્ર તારી મારી આપણી… અને પાંપણે આસું અટકયા… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શ્હેરને સૌ, આઈના કંડારવા
હું ઘણા વર્ષો પછી જે તીવ્રતાથી ઘર ગયો, શ્વાંન શેરીના પ્રથમ, સત્કારવા લાગી ગયા.
-
ઘટાદાર વૃક્ષ
જે સાંજ પડે ચહેકતું એની શીળી ઝાયમાં પ્રેમનું બીજ પનપતું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કાંટાઓના વનમાં એકલી થઇ
સ્વજનો જે કહેવાયછે તેના માટે જીવતી સવાર. સંધ્યા સમયે થશે કયારેક પ્રિયમિલન આશ લઇ ફરતી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
અછાંદસ – વસંતપંચમી
તે એક બોક્ષ હાથ માં મુકે છે. સહજ અચરજ થી તમને યાદ હતુ…? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મારે આજ બસ અમૃત પીવું છે
આજે મીઠી નદી થઇને દરિયામાં જાત ઝબોળવી છે હેતાળ મનની મીઠાસ લઇ ખારુ જળ મીઠું કરવુ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શીર્ષક-પ્રેમ એટલે..?
મંદિરની આરતીની ઝાલર, મસ્જીદમાં થી આવતી આઝાન. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વધસ્તંભ
રોજ વધસ્તંભ ઉચકવા ની પીડા ના કરેલ અપરાધ માટે રોજ રાતે શુલી ચડવાનુ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal