-
પીરસ્યા છે
પીરસ્યા છે આવ મોઘાં આંસુડા આંખનો છે ભાવ મોંઘા આંસુડા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નથી તારૂં એ તારા હાથમા
તમારી છે એ તો એને હથેળીમાં હુફે રાખો. કદી તકદીરની રેખા નવી થઇને નહીં આવે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દુનિયા આખીને જે નચાવે છે
“વ્હાલી રાધે” બોલી પટાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નયનમાં ઝાંકો એકવાર
ઝીલે દ્રશ્યો દુનિયાભરનાં, ના અંદર કંઈ કળાય, છે પાંપણની સારણી, કીકીઓને ઘારદાર કરું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ના અમને તાર તાર કરો
આ રગ રગમાં રઢ વૈરાગી, બધો ડર પોકળ અંદર કરો.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નશાથી વધારે નશો
ભલેને ફળીભૂત નાં થાય ઇચ્છા મિલનની છતા પણ અમારૂ હતું દિલ ચડે છે પડે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ધમાધમ વરસી ગયો
એ આવી ધમાધમ વરસી ગયો, અને કોરી ધરાને સ્પર્શી ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દુનિયા આખી જેને આપી
સઘળું ત્યજીને એક વખત જાવું જ રહ્યું જગમાંથી પાનાં ભરીને અસ્તિત્વ મુજનુ એ જીવંત રખાવે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ધીમાં ધીમાં ટીપાં
ધીરે વિકસતી લીલાશ માં, નીચે છાંયડાની ઠંડક ઝરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દોસ્તીની વ્યાખ્યા શું?…
લાગે જ્યારે એકલતા તું આવે યાદ આવે છે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
આ છોકરી બહુ અજીબ..
આ છોકરી બહુ અજીબ… તેની ઈચ્છાઓનો અંત ના આવે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દોડતા પ્રેમને રોક્યો
તું એને પકડ જે સદાય તને સમાવી રાખે, “એમ એ કોણ છે?” એ પૂછી બેઠો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નદી, સાંકળોથી બંધાયેલી
એક કિનારે એને લીલુડાં વન ને બીજે કિનારે પથ્થરિયો યુગ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નવાનવા પ્રેમમાં પડેલા
નવાનવા પ્રેમમાં પડેલા એ બેવ જણ એકાંત શોધતાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નજરમાં એમની એ શું હતું
વિનોદે તો ભર્યું છે મુક્તતા નું આ ગગન આખું ને રેખાના બધા સપનાને કેવી પંખ લાગી ગઈ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો સાથે સાખો કાઢે ડોળા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દિવાળીની શુભેચ્છા સાથે પ્રાર્થના
ભલેને રહેતું આંગણ ખાલી રંગોળીના રંગ વિના ભાગ્યાં તૂટ્યા મકાન માથે છત તમે સમારાવજો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દુઃખને સતત વળગી
પ્રતિબિંબ સાચૂ આયનો જોવાથી જણાય ને ખુદને અડવા કાચનું ઘર નડતું કળાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
થોડામાં ઘણું
આ લાગણીઓમાં નકરું ગણિત છે. જયાં ક્યારેક સરવાળા થાય તો બાદબાકી પણ ખરી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દરિયા અને ઝરણાં
લખવાથી વિરહ ગીતો મન થોડું કઈ હલકુ થાય પણ દર્દ સાથે કાયમ “સખી” કઈ દોસ્તી થાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દિવાળી આવીને ચાલી ગઈ
મેં પેલી પેટી યથાવત સ્થાને પાછી ગોઠવી દીધી મારા શ્યામની મૂર્તિ ખંડિત થાય તે પહેલા …. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દર્પણમાં મને મારો ચહેરો દેખાય
સબંધો તો સતરંજ ઉપર નખાતી કોડીઓ જેવા છે. દરેક વેળા અલગ આવે, ને તોય રમત હેમખેમ ચાલે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
તું સુરજ બની પરોઢે પ્રસરે
તું સુરજ બની પરોઢે પ્રસરે છે રંગો વડે , હું કિરણોથી મુજ જીવન ભરું તુજ થકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દિલમાં આ વળી નવું શું
મનગમતા હૈયાને અહી બહુ કલાપુર્વક મળાય છે છે બદનામીની ચાદર મેલી, નાં એને ઘોવાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel