-
રૂપ કેવું ઘેલું લાગે
રૂપ કેવું ઘેલું લાગે એ મને સમજાઈ ગ્યું ચાર ધોળા વાળ જોયાને આ મન મુંઝાઇ ગ્યુ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રાતે સપનાં વેચ્યાં
તડકો વેચવાં નીકળ્યો . પીળો ચટ્ટાક બહુ ગમ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રાત આભ
આખરે સવાર જીતી ગઈ. હવે ચાંદ આવે કે જાય અજવાશને શું ફર્ક પડવાનો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રસ્તામાં એક પથ્થર
પણ સાંભળનારા બધાંય હસી પડ્યા, શું માંગણી ખોટી હતી ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મૌનના બરફ યુગનો અંત આવ્યો
નવો ફણગો ફૂટતો રહ્યો. ને એ યાદ જડ નાખતી રહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મૌસમ વિના
શરમને તો લજામણી પણ સાચવે છે ખોટું કર્યાના ભાર હેઠળ શરમાઈ જાશું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા હકથી વધારે
અહી જન્મતો દરેક જીવ માના પેટે થી ભલે શરીર ત્યજતા આત્મા ગમન જુદા જુદા હોય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારી કવિતાની પ્રશંશા
મારી કવિતાની પ્રશંશામાય તારી વાત લઇને આવશે હું મૌનની આગોશમાં સરતી રહું તો યાદ લઇનેઆવશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારું છલકતું જાય હૈયું
સંગીત મય આખી ગઝલ કાગળ ઉપર ચીતરાતી જાય તો? ઇચ્છાની તરજો કાવ્યમા શબ્દોના તાલે રણકતી જાય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દીકરીઓને અર્પણ કવિતા ….
બધાના હાથમા રેખા કદી પણ એક સરખી ક્યાં મળે છે? અજાણ્યા માનવીને હાથ આપી,સ્નેહ બસ પામીને જાણૉ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વેલેન્ટાઈન સ્પેશ્યલ
આ લાગણીઓમાં નકરું ગણિત છે. જયાં ક્યારેક સરવાળા થાય તો બાદબાકી પણ ખરી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મિલન માં પ્રેમનું સુખ
સતત જો પ્રેમમાં માલામાલ માણસ થાય તો કિસ્મત ખૂલે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા સહેવાસ વિના
મારા સહેવાસ વિનાય તને ઊંઘ નથી આવતી તારા અહેસાસ સિવાય મને ઊંઘ નથી આવતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વેલેન્ટાઇન. વિક
ના ગમતી વ્યક્તિઓને એકજ ક્લિક કરી દિલના દરિયા માંથી કાયમને માટે બહાર ફેકી શકાય છે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારું નથી તે બીજા કોઈને
સોંપ્યું છે તનમન તેનું સર્વ સુખ સાચું એ સ્નેહાળ છાયા તણે સર્વ સુખ સાધુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા વ્હાલા હૈયું
માણસનાં મનમાં શું છે જાણશું ક્યારે મારા મનમાં કાયમ તું જાગતો રહેજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા હકથી વધારે
આખા દી’ ની જલન પછી મારા સ્પર્સ માત્રથી સાંજ સુધરી જાય.. એ મારા પ્રેમની શીતળતા છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારું નવરું પડતું મગજ
કે પછી આ મારો ભ્રમ છે ? જે પણ કઈ હશે તું મારીજ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારી બંધ બારી
ના પંખી બની ઉડી શકી પાંદડા ખેરવી ના રડી શકી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારી દીકરી નીલિમા
સલાહ આપતી ચિંતા કરતી. લાગણી છલકાવતી. મારી દીકરી જુગજુગ જીવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા મહી
આભે આવ્યો ધગધગતો લાવા, વાદળીઓ વિલાઈ ગઈ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારી નજરને ખેચતી
મૌસમ અને માણસની વચમાં કેટલો છે ફર્ક જાણ્યું? ઋતુ વરસની ચાર,તો આ માનવી પળમા ફરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બોલકી આંખો
બોલકી આંખોના સમ જેમાં મારો ચહેરો ડોકાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ભીંત ખખડાવીએ તો…
અંધારી રાતે એક દિવા ના ટમટમાટે મેં ભીંતને ખખડાવી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel