-

તારી આંખો માં આજ
તારી આંખો માં આજ તસ્વીર મારી દેખાઇ. સ્પશઁ યાદ આવે ને તન મન માં પ્યાસ જાગ્રત થઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ફેબ્રુઆરીની ગાત્રો
બિચારા વૃક્ષો અસહાય બની લાચાર થઈ કુંપણને મરતી જોઈ રહ્યા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારા શબ્દો ની રમત
તારા શબ્દો ની રમત આમ ના રમ, તારા શબ્દો ના ડામ મને દઝાડે છેં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રેમ એટલે ..
તે મને આપેલી કલમ કે વિદાયે પાછા માગેલા શબ્દો ? મારે પ્રેમ એટલે તારા નામ મહી વિનોદિની નું જડવું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી Nonstop વાતો..
મમ્મી મમ્મી કહી જીવ ખાતી કેટલી ધીરજ થી તે મને સાંભળતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પોચાં રૂ માં ઢબૂરાતી આંખો
છૂટતું નથી, અમેરિકા સહેજમાં તોય વિસરે નહિ વતન #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી વિખરાયેલ ઝુલ્ફો ને સંવારી
તારા હ્રદય માં હુ વસુ તો કેમ તોડુ એ કહેવા દે. મને તો તારા હ્રદય મા ધડકન બની ધડકવા દે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બાગનો એક ખાલી ખુણો
કોઈ મખમલી કવિતા પાસ હોય ને ! છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ડર આ ડર મને પાગલ કરશે
આંખો મારી ચકળ વકળ થાય અજ્ઞાત ભય સામે થરથર કાપુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ઓ દાદા સુરજ કોક દી
ઓ દાદા સુરજ કોક દી મોડા આવો તો ના ચાલે ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારા અહંમ ની
બે મોઢા નો માનવી ચાલે જુદુ દેખાડે જુદુ… પોતે પાળેલી માન્યતા ઓ નો બંધન માં… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રેમ- હાસ્ય😍
આ સંસાર રથની છે બે ચાર દિવસની વાત નથી, બસ તું હા ભણે તો જીવન ભર સાથ દોડાવું તને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ડુગ ડુગી બાજે મદારી નાચ નચાવે
ડુગ ડુગી બાજે મદારી નાચ નચાવે… ડુગડુગી બાજે.. મન મકઁટ નાચે તાતા થૈયા… ડુગડુગી બાજે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રેમ તેને કોઈ એક વ્યાખ્યામાં
એક બાળકનું મીઠું હાસ્ય અંતર ના તાર ખેચે તે પ્રેમ ! બે આંખોનું ખેચાણ જોજન નું અંતર મીટાવે તે પ્રેમ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તસ્વીર તમારી બોલતી નથી
‘કાજલ ‘ તો તમારી દીવાની બની છે હવે, વાત તો બસ એટલી જ છે હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રિયે મારું નામ લખેલું
લખેલ સબ્દો ચૂમતા નયનોમાં પ્યાસ આવે હવે આવે પત્ર નહિ, મારો સાજન ઘર આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel



