-
પ્રેમ- હાસ્ય😍
આ સંસાર રથની છે બે ચાર દિવસની વાત નથી, બસ તું હા ભણે તો જીવન ભર સાથ દોડાવું તને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પ્રેમ તેને કોઈ એક વ્યાખ્યામાં
એક બાળકનું મીઠું હાસ્ય અંતર ના તાર ખેચે તે પ્રેમ ! બે આંખોનું ખેચાણ જોજન નું અંતર મીટાવે તે પ્રેમ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પ્રિયે મારું નામ લખેલું
લખેલ સબ્દો ચૂમતા નયનોમાં પ્યાસ આવે હવે આવે પત્ર નહિ, મારો સાજન ઘર આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પુનમનો ચાંદ
અહીયાં કોઇ જો તારૂ નથી તો ગમ ના કર વિના સગપણ તું સંબંધો હ્રદયથી બાંધજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પ્રતીક્ષા લાંબી પછી ક્ષણિક
આ શુંન્યતાઓ વિસ્તરતી રહી છેક ચારે દિશાઓ સુધી પીછું એ આભેથી ખર્યું, લાગ્યું મિલનનો સમય આવ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પ્રેમ સમંદર તરવા
જુલમની સઘળી વેદનાઓ ભેટ સમજી સહી ગયા. એ અંતમાં સમજાયું, લો કણકમાં ઊંડે ધસી ગયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પ્રેમની પરાકાષ્ઠાએ
જો આંખોના અરીસા મહી તસવીર તારી કાયમી રહે, તો જીવન મરણની વાતો વિશે, કોને હવે પડી હતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ફોટાને આધારિત રહી રચાયેલ કવિતા …
અડક્યા વિના પણ કોઈ મનને કેટલો રંગ છાંટી ગયું માંગ્યા વિના જરા પણ મને કેટલી બધી માંગી ગયું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વીતી ગયું જે ગત વરસ
ઉઘડતું વહાલનું અજવાળું, ને અંધારું ઘેરાતું તાણનું. ખેંચાતા ઇચ્છાઓના ઘોડા, જકડાઈ સમજની રાશમાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બાગનો એક ખાલી ખુણો
કોઈ મખમલી કવિતા પાસ હોય ને ! છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નાના મટી મોટા
જીવન મહી જ્યાં વેદનાંનો અંશ ઊમેરાય ત્યાં ગીતા,અવેસ્તાં બાઇબલ નામે ગ્રંથો ખૂલી ગયાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ના થયું તારૂ મારૂ
ચલ પ્રતીક્ષાની વસંતોને આંખે ભરી કૃપણોની જેમ ઉગતાં જઇએ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પાસ જ્યારે તું હતો
જે રહ્યું નાં સાથ, દિલ એને જ માંગે ફરી ફરી યાદને જકડીને રાખે, આયનો હજુ ફૂટ્યો નથી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પાલવે બાધી મેં પ્રીત ..
આભે ખીલ્યો ચંદ્ર રૂપાની થાળી ભરી આંગણે પ્રીતની વિનોદિની રોજની હતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પરદેશમાં સુખ
માણસ ઠીક, ના પશુ પક્ષી અમથું ફરકતું બંધ કાચની પાર બધુંજ સમથળ લાગતું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પહેલા તો ક્યાંય
હોય કમળો તો બધું પીળું દેખાય, એ સાચું પડ્યું પાંપણે લટક્યા આસું પાછા કઈ ફરતા નહોતા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ના ભલે હું જાતે બોલું
ના માનતા કંઈ યાદ નથી ના સમજતા તમે પાસ નથી… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પાનખરનું ગીત
જે પવનને ઝોંકે ટકતા હતાં એ આજ અહી બહુ ધ્રુજતા હતાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પાંપણોના પડદા ઝુકાવી
એ, બજાર સોંસરી નીકળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પવનના સુસવાટામાં
બહારનો બધોજ કોલાહોલ એ નિસ્પૃહી માટે વ્યર્થ હતો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નિરાવરણ ચાંદ
તારાઓના ઝગમગાટમાં પણ એક સાચા પ્રેમીની ચાહત વિના અધૂરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પપ્પા : અછાંદસ
હું અશાંત છું શું પપ્પાને તેની જાણ થતી હશે ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ના થાવાનું સઘળુંય થાય.
મુજ ઘેલીથી આજ ના કરવાનું સઘળુંય થાય મારા ઉરમાં ઉમંગે કઈ કઈ થાય ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પરોઢિયે ઉગતા સુરજને
અંધારું છોડી અજવાળું અપનાવી લે આ સમય વીત્યો જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel