-

માણસ જાત ….
બાકી રહી અધુરપ તે ભરતી ઘરની સ્ત્રી જીવંત રાખવા આ નામ જગતનું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી સાથે જોડાયેલ યાદો
તારી સાથે જોડાયેલ યાદો ની વાતો, અઢળક વાતો. ભેગુ કરયુ છે બધુ સમય ની સાથે, કહેવા ની વાતો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

માતાજીની સ્તુતિ
ભાવ ધરીને ભક્તિ કરતાં, ટળતાં ભવનાં તાપ રે, દેવ -દાનવ તારે શરણે, તુજ પર જગનો ભાર રે- #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારૈ દ્વારે રોજ હું આવતી
તારૈ દ્વારે રોજ હું આવતી, દ્વાર તારા મૌન ના ખખડાવતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા તમારા અંતરના
સોંપી શરીર અગ્નિમાં, મુક્ત આત્માનું વિહરવાનું સમય રહેતે બ્રહ્મ માં ભળતું, આત્માનું અજવાળું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તુ પુછે છે શુ જુએ છે
તુ પુછે છે શુ જુએ છે? પણ હુ તારી વાતો માં ખોવાઇ ગઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા ઘરની બિલકુલ સામે
હવાનાં સૂસવાટે કિચુડ ના ગીતો ગાતી બારી ના ખુલે બારી તારી, મારી બંધ રહેતી બારી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દપઁણ મારુ પ્રિય મિત્ર
તુટી છુટી જાત મારા માં થી વિખુટી પડી હુ મારા વિશ્ર્વ થી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા તમારા દિલમાં
મય ને અફીણી કેફ તો એની મેળે ઉતરી જાવાનો બંધું ધનનો નશો જેને ચડે તો તેનું બળશે આત્માનું અજવાળું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દરિયા ની રેતી માં એક ધર બનાવુ
દરિયા ની રેતી માં એક ધર બનાવુ. નદી ની માટી તેમા લીપાવુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મહોબત બદનામ છે
આજ લગી એક વાત હ્રદય મહી મક્કમ રહી થશે મિલન ક્યારેક, આભ ધરાનું સદીઓ મહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તાન્કા – થડો સજાવ્યો
છુપાવે રોજ ઘા, પીડા નવીન કા બહાર જુદા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મને તારા પ્રેમની તરસ
પ્રિયની સમીપ રહી બસ કઈ ખ્યાલોમાં રહેવાય ના હું વિનોદિની તું મીઠા સવાંદે વિનોદ થઈને વરસ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તેમના ઘર મા વાવેલ એક કેકટસ
સમય જતાં તેમાં પણ આવ્યો નવો ફાલ.. ફરી ફરી ઉગી નીકળયુ તેમા ફુલ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મને શોધવા નીકળું
થશે મારુ સપનું હવે સાચુ, બંધાઈ આશ જ્યા, ખુલે આંખ ને આંસુ રેલાય છે મારા ગાલમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel




