-
જો આ જગત થાય મારે લાયક
સરહદ હમેશા લાગણીની એક હદમા હોય છે ભલા? તોફાન મારા દિલમાં ઉઠે તો દિલથી મને બચાવજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કર્મ કદી કોઈને મુકતું નથી
કર્મ હોય જેનું સારું ને સાચું એનું કદી કાંઈ અટકતું નથી #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
હોય તારો સાથ તો
ફેલાવો હાથ, ઈશ્વર મળશે બહુ સસ્તામાં. પ્રાર્થનાઓની શક્તિ જે માગતા ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ
ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ ઘણી ફળી નહિ અફસોસ એજ રહ્યો કે જે માંગી પળ મળી નહિ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જિંદગી ઝેર છે
ફેલાવો બે હાથ શ્રધ્ધાથી ઈશ્વર મળી જાશે, પ્રાર્થનાઓમાં શક્તિ ઘણી એમ ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાલને પ્રેમ કરી લઇએ
આમંત્રણમાં સહુ કોઈ પહોંચે,ના બોલાવે પહોંચી જઈએ, માનપાન જેવું ધણું છે જગમાં, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જાતને, વાતવાતમાં ટોકવાનું
નક્કી થયેલી ક્ષણો મહીં આ જીવન અટકી જવાનું છે, અટક્યાં પહેલાં સાચું જીવન જીવતાં જઈએ તો સારું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચોકીદાર
સાચવે ગમતું સહુ પોતાનું બની ચોકીદાર અહી જાળવે બાળને મા જતનથી થઈ ચોકીદાર તહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
છે બાકી શ્વાસ
દીવડો ઠરતો થરથર કંપે’ અંતરમાં ઉજાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સંગ કૈ શોધશું
સંગ કૈ શોધશું ચાળવી એકલા, જીવવું થોડુ જ્યાં ટાળવી એકલા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
સાક્ષાત્કાર ઈશ્વરનો
મૃગકસ્તુરી જેમ એતો ભીતર મળે જાણીને શોધનારો હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
છોને આ આભ ટપકે
છે કાગળ અને કલમને હાથ વેતમાં ખળભળતા શબ્દો ક્યાંથી લાવવાં? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel