2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • સહેજ મળવામાં, ફાંસલો રાખો

    સહેજ મળવામાં, ફાંસલો રાખો

    દોસ્તી કરતાં કોઈથી, પહેલાં, એના દુશ્મનથી મામલો રાખો.

  • એક સવાઇ ક્ષણ ની સાખે

    એક સવાઇ ક્ષણ ની સાખે

    રહી ગઈ અંતે વાત અધૂરી, પ્રશ્ન વિના ના પણ ની સાખે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • શીર્ષક -કાન્હા રે.. (ગીત)

    શીર્ષક -કાન્હા રે.. (ગીત)

    મારે તારા મુંગટનું મોરપીંછ થાવું, હર ક્ષળ તારી સાથે જ રહેવું, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સર્વ ઈચ્છા કેદ કરીએં

    સર્વ ઈચ્છા કેદ કરીએં

    આવ્યું એવુંય સપનું કોઈને?, સાર્થક કો ‘ વેદ કરીએં આપણે!

  • એક જણની સામે

    એક જણની સામે

    સાવ સીધા લાગશે રસ્તા બધા, હા, નદીની જેમ વહેતા થઈ જુઓ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • વાત મારા હૈયાની

    વાત મારા હૈયાની

    મહેફિલ જમાવી રંગ રાખ્યો, તને કયાં આસપાસની ખબર છે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વાચા કયાં છે

    વાચા કયાં છે

    જતન કર્યું સ્નેહથી, ધાવ એમ કેમ ખોલાય? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સમયની રેત પર તૂટી ગયા

    સમયની રેત પર તૂટી ગયા

    ગઝલના કંઠમાં દેખાય છે કૈ’ પારકા રંગો, દુકાનોમાં મળે છે ભલભલા આકારના ચશ્માં.

  • એક જ રમતમાં પણ પડે

    એક જ રમતમાં પણ પડે

    સમભાવ ઝાકળ જેમ વરસે ને ઉડે લીધા-દીધાના હોય જ્યાં ખાતા અલગ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • વેદના વાંચીને શું કરું

    વેદના વાંચીને શું કરું

    વેદના વાંચીને શું કરું તારી? અનુભવુ છું આંખોમાં તારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • જરા ઘરના બે વાંસણ

    જરા ઘરના બે વાંસણ

    જરા ઘરના બે વાંસણ શું ખખડયા, ભણેલા કાંકરીચાળો સમજયા.

  • એવું નથી કે ખાલી એ પડઘો

    એવું નથી કે ખાલી એ પડઘો

    થોડાક ખાસખાસ અનુભવનો ગર્વ છે, કે બારમાસી તેજનો નુસખો થઈ ગયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • નહિં આવુ નહિં આવુ

    નહિં આવુ નહિં આવુ

    કાજલઆ આંખ્યું નુ રેલાય,મનડુ તેને મળવા તરસાય, રોજ રોજ ના મળવાના બહાના કયાંથી લાવું? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ડગર ડગર મચાન છે

    ડગર ડગર મચાન છે

    નજર નજર ધનૂષમાં, જુદા જુદા નિશાન છે.

  • ઊગતા સૂરજને પૂંજે છે

    ઊગતા સૂરજને પૂંજે છે

    ઊગતા  સૂરજને   પૂંજે  છે નજર, એમ સ્વાગત રોજ માંગે છે નજર.

  • આમ ભરચક, આમ ખાલી

    આમ ભરચક, આમ ખાલી

    સાત પગલાં મેં ભર્યા છે, ખુદ્દની દુઃખતી રગને ઝાલી ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • અછાંદશ – તારું પુંછવું

    અછાંદશ – તારું પુંછવું

    જે તને મને જોડી રાખે છે. સાબિત કરવો પડે તે પ્રેમ નહિં . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તબેલાથી ભાગી સફળ

    તબેલાથી ભાગી સફળ

    ચમનમાં હતા રંગબેરંગી ફૂલો, હવે ત્યાં ખીલીને કમળ થઇ ગયા.

  • સત્ય છુ, કડવો છું

    સત્ય છુ, કડવો છું

    સત્ય છુ, કડવો છું સચવાયો નથી, હું હજી હાથોમા ઝીલાયો નથી.

  • આમ તો એ રાત

    આમ તો એ રાત

    રાતનું કામણ કરી ગ્યું કામ તો ચંદ્રએ સોળે કળા વારી હતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ચાંદ આકાશે પીછો કરે છે

    ચાંદ આકાશે પીછો કરે છે

    ચાંદ આકાશે પીછો કરે છે જોઈ રૂપાળી આભે ઝરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • અછાંદસ – એક સાંજ

    અછાંદસ – એક સાંજ

    પર્વતાધિરાજ તેને આગોશમાં સમાવતા. ગગનની ઓઢણીને હળવેથી સરકાવતા, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આમ અથવા ખાસ ક્યાં

    આમ અથવા ખાસ ક્યાં

    થાય શું એકાંતમાં આથી વધુ ? જાતમાં ખોવાઈને જડવાનું છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ચહેરો ચમકતો રહે

    ચહેરો ચમકતો રહે

    જોડી આપણી એવી સરસ જાણે બે હંસોની જોડ સદા અખંડ હું વિનોદની વિનોદિની, તમે “વિનોદ” વિનોદે વરસો એકરસ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.