વરસો જુના બંધનને ફોરમ ગણી હું ખીસ્સે ભરું.
ભીતર લગી છાપ છોડતા એ સુંગધી પગલા બોલે છે
Month: July 2019
આપણું સહિયારું….
અલગ થશે રહેઠાણ આપણુ રહેશે અંતર તારું મારું સહિયારું
છે માના આશીર્વાદ દીકરી પૂરું કરજે સપનું આપણુ મજિયારું.
मुझे याद करना…..
काली रातों को सपनें सजाओ तो याद करना
चाँद आँगन में चाँदनी बिखरे मुझे याद करना
અંધાર પડકારતી જ્યોત
તમે તમે જ બનજો, ના કૉક બનજો
યુનિક બનજો, ભલે ના ટોપ બનજો
બંધ દરવાજા કરો
પાંચ માણસ જેટલાફૂલોના હારો પહેર પણ,
કાલ એકેક ફૂલના શમણાનાઅજગર વાગશે.
કોણ હૃદયને હચમચાવશે
કોણ કારણ વગર મનાવશે તારા વિના,
કોણ અકારણ મારાથી રુઠશે તારા વિના?
કદીક શબ્દોનો
જીવનમાં ચડતી પડતી, જતી આવતી રહેવાની
કોઈ વહાલું જઈ, પાછું વળે તો બહુ પ્યાર લાગે
मुझमें अबभी कुछ बाकी
चलते रहना जीवन है, हार जीत का आना बारी बारी है
थाम लेना हाथ उनका जिन आंखोमें इंसानियत पानी है
જેવો છું એવો ધન્ય છું
જેવો છું એવો ધન્ય છું
હું હું જ છું ના અન્ય છું
ફેસબુકના આભમાં
ફેસબુકના આભમા એક કોકિલા, મારી ઞઝલોથી જરા લલચાઈને,
કોણ રોજ આંખોમાં
ગઝલ કાવ્યો તો મારા રોજનાં સાથીદાર છે
ઝાલી મારા મનને તે કાયમ લખાવ્યા કરે છે
ઓહો આહા એક કવિતા …
વળી તહી છે વેલોના ઝૂમખાને પાનાંના લુમખાં
જઈ કડીયો શોભાવતી તોરણ પેલ્લા બારણાં