-

ભૂલવું જો સહેલું હોય
છીનવી લેવો નહિ, કોઈનો આનંદ કદી ચોરીછૂપી ઉછીની ખુશીઓથી ઉજળા કપડે જીવતર મેલું હોય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દાદી – માં મારી વાત્સલ્ય નો દરિયો
છતા હું હંમેશા busy ની busy. કયા મારા દાદી-માં ની વાતો, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ભીની હું ભીનાશ
હોય મંઝીલ કે સફર સહેરાની સાથી વિના નાં ગમશે મળી જાય અજવાશ પ્રેમનો, આ મન મંદિર જેવું રહેશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારા બોલાવે
‘કાજલ’ કહે તારા બોલાવ્યો “દોડી જ આવે. તારી ઇચ્છા ઓનો પડધો પાડતો આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ભડકી એક ચિનગારી
ઝંખાનાઓ તો બહુ મહોરે છે રોજ ખીલી વીખરાઈને, સબંધોમાં, જોઈ પરપોટાની પોકળતા મન ઉબકી ઉઠ્યું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી યાદ તો
પ્રીત ગુલાબી, મીત ગુલાબી. મૌસમ ગલાબી કે ગુંથેલ એ સ્વપ્ન ગુલાબી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મહામૂલી બધીયે લાગણી
અમે ભૂલ્યા હતા મેળાની રંગતને એ મસ્તીની મજા વિચારોમાં હુ તારી શું ચડી, ને મનડુ તરણેતર થયુ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી રાહ માં, તારા પગલા ની છાપ
તારી રાહ માં, તારા પગલા ની છાપ નીહાળ્યા કરુ. તુજ સુધી પહોચવા, તારા પગલે પગલે ચાલ્યા કરુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મનમાં સંઘરી રાખેલું
કોઈ કહે, અમારે યાદ કરવાં તો અતીત નથી, આ સાંભળી વિનોદિની લ્યો હસ્યાં કરે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી ને મારી સુખદુઃખની વ્યાખ્યા
તારી ને મારી સુખદુઃખ ની વ્યાખ્યા નોખી, માનવ નોખા અનુભવ નોખા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હોય પથ્થર તો ય હાથવગો
હોય પથ્થર તો ય હાથવગો ઈશ્વર જોઈએ અશ્વથામાને હણવાં એકાદ યુધિષ્ઠિર જોઇએ #itssarjak #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati
-

તું નહિ આવે એ જાણવા
આપણાં ઘરના પ્રવેશ દ્વારે હું, તારા આવવાની રાહ જોતી ઉભી હોત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારા વાંકડીયા વાળો માં મન અટવાયું
તારા વાંકડીયા વાળો માં મન અટવાયું. તારી મદભરી આંખો માં મન અટવાયું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

અરે ઓ જિંદગી…
અરે ઓ જિંદગી,તું પારદર્શક બનજે સાધન નહીં સાધ્યની તું સાધક બનજે #itssarjak #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati
-

પ્રેમ અને કદર
મુકી લાગણી તણી સરવાણી મહી ઉમટી પડ્યો સ્નેહનો સાગર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો
તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો. તારા સપના નો સુરમો આંજયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બહુ વરસ્યો.
કહું છું! જાને ક્યાંય કોરાટમાં બે ચાર કલાક વિતાવી આવ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel



