તારી ને મારી સુખદુઃખ ની વ્યાખ્યા નોખી,
માનવ નોખા અનુભવ નોખા.
આ સહિયારા જીવન ની રીત પણ નોખી અનોખી,
જગત સમજે આદશઁ જોડી જાણે અનોખી.
ભીતર ના ભેદ ના જાણે કોઈ, છે નોખા,
કોણ કરશે આ માનવ મન ના લેંખા જોખા?
રોજ રચે કિસ્મત કાવત્રા નોખા……
વટ વય્વ્હાર સાચવવા કરે જતન અનોખા.
રોજ પહેરે છે સુખ ના મુખૌટા નોખા,
આવી આંઘી અસ્તિત્વ તણી, થઈ ગયા નોખા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply