તારી યાદ તો મારા જીવવા નો સહારો છે.
તારી યાદ તો મારુ મહેકતું જીવન છે.
તારી યાદ તો મારા દીલ ની ધડકન છે.
તારી યાદ એટલે મારુ તારી સાથે સતત જીવવુ છે.
તારી યાદ તો રણ માં મીઠી વીરડી છે.
તારી યાદ એટલે શ્ર્વાસો ની સરગમ છે.
તારી યાદ “કાજલ “ના જવવા નો આશરો છે.
તારી યાદ એટલે યાદ નહી, તુ મારી સમક્ષ છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply