-
ઈ આંખોમા વસે
ઈ આંખોમા વસે તો ઠેઠ હૈયે વસવું જરૂરી છે પ્રેમ સાચો હોય મનમાં,કાચ જેવું હસવું જરૂરી છે
-
આવો અહીં પહેલા
જેને મળવું ગમેને પછી મહી ભળવું ગમે એ કમળમાં ઘેરાતા ભ્રમરની ઘાત લખું
-
પ્રિયા! શુ કહું તારી આ અદા
અભિસારીકા, અપ્સરા, ફુલપરી લાગે તું. અધરો પર મંદ મુશ્કાન, લાલીમા મધુર લાગે તું.
-
तरस मेरी इतनी
यादोके हर कतरेमें मैं बिखरा हूँ खुद को खुदसे मिलाने जी रहा हूँ मै
-
બીજાને ચાહે તો અદેખાઈ
એક બાજુ તને ગુડબાય કરું છું બીજાને ચાહે તો અદેખાઈ કરું છું
-
જ્યાં ગતિ છે, ત્યાં હારજીત
જે વડીલોના સાથ બેસે છે, મંચ પર આ અદબ ઉચિત નથી
-
એવી ખબર થોડી જ હોય?
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?
-
સાંજ એટલે મારા માટે…
થીજેલા રક્ત માં આવતો તારા સ્પંદન નો ગરમાવો. મારા શ્ર્વાસો માં ગુંજતો તારા નામ નો ટહુકો,
-
મને આદત છે…
મને આદત છે થીંગડા મારવાની, તને છે, ટેવ પર્ણો તોડવાની.
-
આવી દિવાળી
છે ઉત્સવ સમી આ જીંદગી ચાલ ઉજાણીએ ઉજવતાં જઈએ
-
આભેથી વરસ્યો વરસાદ
આભેથી વરસ્યો વરસાદ તે તું , ફુલ માંથી મીઠો રસ ઝરતી હું.
-
પ્રતીક્ષા મારી વાંઝણી
ચડી કુરિવાજ ની વેદી પર બલી તારી રાહ માં. ના વાંક તારો કે મારો આ આખી વાત માં.
-
ठंड से जलता रहा
आग और फैलाती रही ढंडी हवाएँ ये बिछड़ी यादें कौन जलाता रातभर…
-
જાત ધીમે, અનાજ બદલે છે
રોગ કરતાં તબીબ રોગીને, નાથવાના ઈલાજ બદલે છે.
-
હેપ્પી હોળી… હેપ્પી ધૂળેટી…
અડ્યા તમે તો લાગ્યું ઇચ્છા કેસર અંદર બોળી છે, અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…
-
પાસ મને આવવા દે
શરમ ના શેરડા મુખ પર છવાવા દે. આંખો ને આમ જ ઝુકેલી રહેવા દે.
-
આભેથી વરસે વરસાદ
આભેથી વરસે વરસાદ હું થોડું ઝૂમી લઉં. જળ ચૂમે કેમ ધરતીને તને થોડું પૂછી લઉં
-
આભે ચડયો ઉન્માદ
બાકી રહી છે તરસ મારી આટલાં વરસાદ માં એ દેશની મીટ્ટી મહી લપટી પડયો વરસાદ થૈ
-
પાણી તણા દામ દીધા
સીતા વને સાથ આપે, રામે વળી રામ દીધા.
-
જગ તો માં બાપે, બતાવ્યો છે મને
એક જરા આપી સમજ શું ક્રોધને, પ્રેમથી રસ્તો બતાવ્યો છે મને.
-
એક નાના કાંકરે…
એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં, પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?
-
વરસાદ એટલે વરસતાં ભગવાન
ઉઠ અક્કલમઠ્ઠા ઉભો થા ભીંજા એકલો તારી જાત પર ના ખીજા
-
પાશ્ર્વ (સૂરજ) ની વષઁગાંઠ
જીવન તારુ ચડતા ક્રમે ઓટ ના આવે કદી.. રાહ હોય મુશ્કેલ પડ, ઉભો થા..મંંઝીલ મળશે તારી..
-
આભે ચડયો ઉન્માદ
મારા સજનના દેશમાં મારી ખબર દઈ આવજે પરદેશમાં વિરહે ઘણો લપટી પડયો વરસાદ થૈ
-
એકાંતમાં એકલતા
એકાંતમાં એકલતા છે સાચો સાથી આનાથી કઈ મોટી વાત માનું માઠી.