ભાગીને કયાં જાવ હવે,
પ્રેમના તાંતણે બાધી હવે.
આંગણે રોપાવી તુલસી,
સ્નેહબંધને તે રોકી હવે.
પગમાં પહેરાવી પાયલ,
વ્હાલમ સંગ કૈ કર્યો હવે.
કરે કંગનનો શણગાર ને
રણકાર સંગ માણી હવે.
“કાજલ”જોડયુ નામ તારુ,
જન્મોનો વાયદો કર્યો હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply