-
જોશીડો શોધી શક્યો
એક રેખાં જન્મની સાથે લખેલી કાયમી તોયે શોધે છે બધા જઈને હથેળી મહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જે શોધું છુ મુજને
મારા નાજોનખરાને હસતા હસતા જેલતો એ સીધો સાદો પણ નરબંકો એવો દિલદાર મળે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હોય તારો સાથ તો
ફેલાવો હાથ, ઈશ્વર મળશે બહુ સસ્તામાં. પ્રાર્થનાઓની શક્તિ જે માગતા ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જોઇ લે તું વરસાદ
તું જ્યારથી બોલે ગઝલ જેવું કશું ટહુકાની છે તાદાદ મારી આંખમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જો હું તારી સંગમાં
પ્રીયતમ વરસાદ થઈને નેહનો વરસી પડે તો વહેતી રહુ હુ મીઠા જળ તણું આસવ બની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જો દર્પણમાં ચહેરો
ગીઘ દ્રષ્ટી અને ચાણક્ય બુધ્ધીથી યશ મળે જગમાં એક દીવાનો સમજદાર થાય તો માણસ માણસ લાગે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જો આવ્યું એક વાદળ
તમારી છે તો એ કાયમ તમારા હાથમાં સચવાઇ જાશે હથેળીમાં નવી રેખાનો એ આભાસ હું ક્યાંથી લાવું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જો કદીક જાણવા મળે
ક્યાંથી હવે છોડવું, બધું એ વિચારવું બહુ નડે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જો આ ફૂલોને કોઈ ભાષા
કાશ આંસુને કોઈ લીપી હોત તો, એક એક ટીપાની અલગ કહાની હોત #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જો આ જગત થાય મારે લાયક
સરહદ હમેશા લાગણીની એક હદમા હોય છે ભલા? તોફાન મારા દિલમાં ઉઠે તો દિલથી મને બચાવજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હોય તારો સાથ તો
ફેલાવો હાથ, ઈશ્વર મળશે બહુ સસ્તામાં. પ્રાર્થનાઓની શક્તિ જે માગતા ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ
ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ ઘણી ફળી નહિ અફસોસ એજ રહ્યો કે જે માંગી પળ મળી નહિ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જિંદગી ઝેર છે
ફેલાવો બે હાથ શ્રધ્ધાથી ઈશ્વર મળી જાશે, પ્રાર્થનાઓમાં શક્તિ ઘણી એમ ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાલને પ્રેમ કરી લઇએ
આમંત્રણમાં સહુ કોઈ પહોંચે,ના બોલાવે પહોંચી જઈએ, માનપાન જેવું ધણું છે જગમાં, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જાતને, વાતવાતમાં ટોકવાનું
નક્કી થયેલી ક્ષણો મહીં આ જીવન અટકી જવાનું છે, અટક્યાં પહેલાં સાચું જીવન જીવતાં જઈએ તો સારું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચોકીદાર
સાચવે ગમતું સહુ પોતાનું બની ચોકીદાર અહી જાળવે બાળને મા જતનથી થઈ ચોકીદાર તહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
છે બાકી શ્વાસ
દીવડો ઠરતો થરથર કંપે’ અંતરમાં ઉજાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જાગો એટલે શું
ખુલ્લી આંખો જીવંત શરીર અને જાણીતા માર્ગ, વળી ડર કેવો? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
છોને આ આભ ટપકે
છે કાગળ અને કલમને હાથ વેતમાં ખળભળતા શબ્દો ક્યાંથી લાવવાં? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જરા રોકાઈ જાને…
તું હજુ જરા રોકાઈ જાને… મન ભરી ક્યાં રાતો માણી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
છેવટ હું પાગલ ઠરીશ
હવા પગલાં ભલેના સાચવે, મહેકનું વહાણ મોકલે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જરા બાકી રહ્યાં એ શ્વાસ
હથેળીમા બધાને સરખી ‘રેખા’ હોય તમારું નસીબ કાયમ ખાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જિંદગી ક્ષણો…
નહીતર ક્યાંક તે હવાની જેમજ છટકી જાશે, આવને અડધી અડધી વહેંચી લઈએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
છે મારી જેટલી સમજણ
છે મારી જેટલી સમજણ કહો તો મોકલું તમને બધી સહવાસની મીઠી ક્ષણ કહો તો મોકલું તમને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel