-
તમે ઇચ્છો છતાં યે ક્યાંક હા
પુરાવો એક પણ આપ્યો નથી ને તોય પણ અહિંયા, તમારા હોવાની સચ્ચાઇ ભ્રમણા થઇ નથી શકતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જિંદગી ને આમ જોતા
જિંદગી ને આમ જોતા થઇ જુઓ કૂંપળોથી પાન પીળા થઇ જુઓ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ઝૂકવા મન એટલે તૈયાર છે
આ ગઝલ અંગે વધારે શું કહું ? ધ્યાન, પૂજા, આરતી, ઉપચાર છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જો માળવે જવું જ હો…
જો માળવે જવું જ હો, રસ્તા મળે ઘણાં, ઝરણાં કદી ય ક્યાંય નથી ઊતર્યા ઊણા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જો ચાલો તો મારગ
બધી શક્યતાઓ તમારી તપાસો, અહીં આભ ને ઉંબરો પણ મળે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જીવનમાં અપનાવવા જેવું. . . . .
જે નિયમ નો ભાર લાગે, બે-ધડક એ તોડ, અથવા. . . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જે સ્થિર લાગતા’તા
મોટા થવાની આડ અસરમાં તમે હવે, બસ, આયનામાં હાજરી પુરાવતા રહ્યા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
તું વાર ખમી જાતને
તું વાર ખમી જાતને તૈયાર કરી દે. ને, હારને પણ જીત નો આધાર કરી દે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
તરોતાજા રહેવાનો દાવો
તરોતાજા રહેવાનો દાવો કર્યો છે. ઉદાસીને ઘૂંટી ઉકાળો કર્યો છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
તું જો તારો અભાવ આપી દે
એ જ અંતે થઈ જશે પૂજા, જ્યાં છે ત્યાંથી તું દાવ આપી દે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જાતને થોડી પલોટી જોઈ
જળ કમળવત્ છું છતાં છું હેમખેમ આ સમયની ચાલબાજી જોઈ મેં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જાતથી સંધાન કરવું જરૂરી છે
કોઈ આવી ને હ્રદય ખોલી શકે સ્હેજે, ભીતરે એ સ્થાન કરવું પણ જરૂરી છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ઠાલો ખુલાસો કર નહી
બધું જાણે છે તું તારા વિશે, તો ઠીક છે અરીસો જોઈને તાજો ખુલાસો કર નહીં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જાત સાથે કરાર કરવો છે
કાચી સમજણને પાંખ ફૂટે તો, મૌનથી બસ પ્રહાર કરવો છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જાત સમેટી અવસર ઉજ્વું
મ્હોરાંને ઝળહળતું રાખી, સ્હેલું ક્યાં છે ખુદ્દને મળવું ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જરી પાછું ફરી ને જોયું તો…
પીએ છે તાપ કેસુડા ને,એનો દબદબો જોઈ, થયું કે, ખુદ્દને ઘડવા નોખા અજવાળા મળી ગ્યા છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
છીપ મોતીની કણસ
લાલ-પીળા રંગ ઘોળીને નજરમાં સાંજની પીડા સરસ મેં સાચવી છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જાતને પુરવાર કરવા
અહિં ફરજની વેદી પર હોવાપણું હોમી અને, દીકરીને બાપનું ઘર પારકું કરવું પડે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ગમતા પડાવો પણ…
મોટા થવાની વારતાઓ ના કરે કૂંપળના માટે પાંદડા પીળા પડ્યા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ગમતા બધા આધારની
તું નાડ તારી પારખી લે તો ઘણું, સંજોગવશ ઉપચારની હદ હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ખોટું-ખરું કરીને, ધાર્યું કરી જવાનો
તારો તું મોહ છોડી, ને ચાલ તારી સાથે, હળવાશનો ઈજારો, સ્હેજે મળી જવાનો ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ખુદની જરા ક્ષમતા બતાવે
અવરોધથી પાછી વળું ત્યારે સમય, ખળખળ થતા ઝરણાં બતાવે છે મને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
બને એવા બનાવ પણ
સંબંધમાં વલણ હશે, જો વેલ જેવું તો – સહેલાઈથી ચડી શકો, કપરા ચડાવ પણ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ખાલીપો ખાળવાના નુસખામાં
એમ મ્હોરી ઉઠું છું, તમને જોઈ, જાણે કે ગુલમહોર તડકામાં ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya