-

વાતને શરૂઆતથી ખાળી શકી
તર્કના હથિયાર સૌ હેઠા પડ્યા, જે ક્ષણે હું આ હ્રદય ખોલી શકી ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

શું છે અંદર, ખબર પડે છે ક્યાં
સૂર્ય ઝાંખો પડ્યો આ વાતે કે, તેજ ચાહતનું આથમે છે ક્યાં? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

શક્યતા અજવાસની રાખી તો જો
ગુલમહોરી તેજ તારું નીખરે, મોહ છાંયાનો જરી છોડી તો જો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

વાત બે-ત્રણ ખાસ હોય.
શૂન્ય ના રહે શૂન્ય સાવ, એ ગઝલ ક્ષણ ખાસ હોય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

શું કરે અડચણ મને
મારી સાચી કેફિયત, આપે છે દર્પણ મને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

શું કહું કે કેટલા સુંદર
શું કહું કે કેટલા સુંદર હતા ! સાવ સાચા હોઠ પર ઉત્તર હતા ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

શું હતું ? ને શું થશે ?
જ્યાં જવાબો જિંદગીને અજવાળું દે, લાગવાના ત્યાં સહજ ને સુંદર પ્રશ્નો ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સરવાળા, બાદબાકી
આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા, સપના હો કે વિચાર હો એળે જતા નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સંવાદ ‘હું’ થી કર
સંવાદ ‘હું’ થી કર, પછી ઘડતર થશે ઘટના હશે ઝીણી છતાં ચણતર થશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સંવાદ જો એ સાધે તો…
મન બદલે રૂપ,રંગો ને ધ્યાન સૌ નું ખેંચે, પોતીકું તો ય લાગે તો બાંધછોડ કરજો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

વાદ ને સંવાદની ચર્ચા કરું
વાદ ને સંવાદની ચર્ચા કરું કાગળ ઉપર. જીવ બળતો હોય ને, ત્યારે ઠરું કાગળ ઉપર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સન્માન થઈ રહ્યું છે
મારા સિવાય બીજું આ કોણ છે અરીસે ? પ્રતિબિંબ શું ઝિલાયું ત્યાં ભીતરી કણસનું ?! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મેં મને મળવાનું બસ ધાર્યું હતું
મેં મને મળવાનું બસ ધાર્યું હતું સમજણ થકી. . . ! પ્રેમ કેરું ટાંકણું માંગ્યું હતું સમજણ થકી. . . ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

વરસાદમાં કદાચ ન ભીંજાય
ઓળખ મને જો મારી મળી જાય, તો પછી, એના સુધી એ રીતે પહોંચાય, શક્ય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મૌન ના ઓથારની ભૂગોળ
આ રદ્દીફ ને કાફિયા તો ઠીક છે ભૈ, તું ગઝલ ના સાર ની ભૂગોળ જોજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

વગર કારણે ક્યાં ગઝલ ગણગણું છું
હવે આજને પણ થશે માન ખુદ પર, ગઇકાલને એ રીતે ખેરવું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

રહીને સ્થિર ફરવાનો કસબ
હવે હળવાશથી લ્યો, મૌનને પણ સાંભળો, ગઝલમાં વાત લખવાનો કસબ શીખી ગયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

લગાવ જેવું ન ડાળ રાખે
સહીસલામત હું રાખું દર્પણ ને ખુદને બદલું સમય પ્રમાણે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

લાગણીભીની મત્તાનો ફાયદો
દુ:ખતી રગ હોય છે સંબંધની પણ, આ હ્રદયની ધીરતાનો ફાયદો થ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

રહીને સ્થિર ફરવાનો કસબ
વધારે થાય શું બીજું , કહો આ પ્રેમમાં ? હ્રદયને કાને ધરવાનો કસબ શીખી ગયા . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

લક્ષ્મી ડોબરિયા | कुमार जिनेश शाह (‘गज़लबंदी’)
એક અમથી વાત પર, इक ज़रा-सी बात पर, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

રોજ અહીં એવી રીતે
રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું મારું સરનામું પણ મારે, રોજ મને પૂછવાનું ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મૂળ ગાળી લે પ્રથમ
પાનખર હો કે વસંત, દાવ ડાળી લે પ્રથમ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મનમાં નથી કંઈ ભાર કે ખટકો રહ્યો
મોકો મળે ની રાહ જોશો ક્યાં સુધી? ઉજવી શકો એવા ઘણાં છે અવસરો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya


