લક્ષ્મી ડોબરિયા સાથે एक जुगलबंदी (‘गज़लबंदी’)
એક અમથી વાત પર, इक ज़रा-सी बात पर,
જાય છે સૌ જાત પર. ! आ गए औकात पर !
રહે અધૂરું સ્વપ્ન તો, टूट जाए ख्व़ाब तो,
વાંક આવે રાત પર. दोष सारा रात पर ?
આ સમય લીલા કરે, यह समय लीला करे,
ઘાત-પ્રત્યાઘાત પર. घात-प्रत्याधात पर.
જીતની સંભાવના. जीत की संभावना,
હોય છે સૌ માત પર. दूसरों की मात पर.
અંત હળવો થઇ જશે, अंत आसाँ हो अगर,
ભાર દે શરૂવાત પર. ज़ोर दे शरुवात पर.
બોલવા દે મૌનને. बोलने दे मौन को,
ભીતરી જજબાત પર. भीतरी जज़बात पर.
~ લક્ષ્મી ડોબરિયા (भाषांतरण — कुमार जिनेश शाह)
Leave a Reply