-
-
જરા બાકી રહ્યાં એ શ્વાસ
હથેળીમા બધાને સરખી ‘રેખા’ હોય તમારું નસીબ કાયમ ખાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સાબિતી પ્રેમમાં શું
રાધેશ્યામ કહો કે મીરાનો કૃષ્ણ કહો, વિરહતો મળ્યો, નામ જ તેમનું ગવાયું હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
જિંદગી ક્ષણો…
નહીતર ક્યાંક તે હવાની જેમજ છટકી જાશે, આવને અડધી અડધી વહેંચી લઈએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હાથો માં લીધી માટી
સવઁત્ર તેજ દેખાયા કરે.. આને શુ કહેવુ “કાજલ” મારે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
છે મારી જેટલી સમજણ
છે મારી જેટલી સમજણ કહો તો મોકલું તમને બધી સહવાસની મીઠી ક્ષણ કહો તો મોકલું તમને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી
પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી ચાંદ ને નીરખ્યા કરુ જળ માંહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
છુપાવી સ્મૃતિઓ
છુપાવી સ્મૃતિઓ જ્યાં તારો સ્પર્શ અકબંધ છે, શ્વાસોની સઘળી આવનજાવન હજુ ક્રમબંધ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સોનેરી કિરણોની સવારીએ
તને ચાહું છું ચાહીશ હર સ્વરુપે. સવાર…. સોનેરી સવાર… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચાલ, આપણે
આપણે કંઇક અલગ કરીએ. આજ સુધી કાગળ ઉપર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કેવી આ બેચેની સમજાય ના
હા જોયે છે મને મારી તારી યાદોથી મુક્તિ. કાજલ નહિં કિરણ નહિં . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
જીવનની પાછલી ક્ષણો
આથમતી સંધ્યાની પાછલી ક્ષણો આવી તપેલા સુરજને ઢળવાની તક તો આપ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જિંદગી તું બે ઘડી રોકાઈને
જિંદગી તું બે ઘડી રોકાઈને તું મળતી તો જા તું હવે સૌ સાથે થોડી થોડી અહી, તું હળતી તો જા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal