મા બાપ, ગુરુ ને ઈશ્વરને નમું તોય ઘણું
દુનીયા ગમે ના ગમે, મને હું ગમું તોય ઘણું
Month: October 2019
જાતને થોડી પલોટી જોઈ
જળ કમળવત્ છું છતાં છું હેમખેમ
આ સમયની ચાલબાજી જોઈ મેં
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
ઝાંઝવાના જળ
ઝાંઝવાના જળ સૂરજના તાપથી બળતા નથી
રણમા ફરનારા તરસની ઘાતથી ડરતા નથી
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
આ મશીન યુગ માં ભુલો પડેલ એકવાર યાત્રી
તો પછી ‘કાજલ’ શું કામ આમા થાય એકલી યાત્રી.
અરે તમે જો સાથ આપી ન શકો તો કંઇ નહી,
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
સરદાર તમે આવો ને
મા ભારતી હવે છે અલગ બેડી ઓમાં
રાજમાર્ગ આઝાદીનો ફંટાયો કેડીઓમાં
લેબમાં જઈને આ પ્રયોગ
લેબમાં જઈને આ પ્રયોગ થયો,
માનવીને પશુનો રોગ થયો.
એક યુદ્ધ આપણે ય લડી લઈએ
માંગવાનું શું વળી એની પાસે
કરીને કર્મ દિલથી, એના પર છોડી દઈએ
જાતથી સંધાન કરવું જરૂરી છે
કોઈ આવી ને હ્રદય ખોલી શકે સ્હેજે,
ભીતરે એ સ્થાન કરવું પણ જરૂરી છે.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
જે છોડવાનુ છે એ સઘળું
મારા હતા સઘળા ભરમ ભાંગીને ભૂક્કો થાતા
શમણાની દુનિયામાં મારૂં સત્ય ખોડી દીધું
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
આ રસ્તા પર અવર જવર કરતાં માનવો
આ રસ્તા પર અવર જવર કરતાં માનવો.
પસાર થતા વાહનો, તેની પાછળ ધુમાડા ના ગોટા ઓ કોલાહલો.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
પગલે પગલે બેવફા મળે
માત્ર ખોટ ના કોઈ નફા મળે છે
એટલે જ ના કોઈ વફા કરે છે
ઠાલો ખુલાસો કર નહી
બધું જાણે છે તું તારા વિશે, તો ઠીક છે
અરીસો જોઈને તાજો ખુલાસો કર નહીં
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya