-
રસ્તામાં એક પથ્થર
પણ સાંભળનારા બધાંય હસી પડ્યા, શું માંગણી ખોટી હતી ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હાયકુ | પ્રીત વિજોગ
પડોશી મારા અલબેલા હજારા ખબરપત્રી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મૌનના બરફ યુગનો અંત આવ્યો
નવો ફણગો ફૂટતો રહ્યો. ને એ યાદ જડ નાખતી રહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નિત્ય નિરખુ સતત આ શહેર
નિત્ય નિરખુ સતત આ શહેર. સતત ભાગતુ જાગતુ આ શહેર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મૌસમ વિના
શરમને તો લજામણી પણ સાચવે છે ખોટું કર્યાના ભાર હેઠળ શરમાઈ જાશું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પગરવ થયો તમારો મારા જીવન માં
શ્ર્વાસો નુ બંધન તેના શ્ર્વાસો સાથે મારા જીવન માં. હર આશ એક નામ સાથે મારા જીવન માં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મારા હકથી વધારે
અહી જન્મતો દરેક જીવ માના પેટે થી ભલે શરીર ત્યજતા આત્મા ગમન જુદા જુદા હોય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હાયકુ – પરાગરજ
ઓળખ મારી ના જાણ ખોવાઇ હું તુજ દુનીયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મને પ્રોક્સી નહીં ફાવે
ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે સીધે કાઢવું છે ઘી તો બોલ, મને વાંકી નહીં ફાવે
-
મારી કવિતાની પ્રશંશા
મારી કવિતાની પ્રશંશામાય તારી વાત લઇને આવશે હું મૌનની આગોશમાં સરતી રહું તો યાદ લઇનેઆવશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હાયકુ | પલકે બાંધ્યા
ભવ ભ્રમણ લખ ચોરાશી ફરી મોક્ષ આશે જ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મારું છલકતું જાય હૈયું
સંગીત મય આખી ગઝલ કાગળ ઉપર ચીતરાતી જાય તો? ઇચ્છાની તરજો કાવ્યમા શબ્દોના તાલે રણકતી જાય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પુણઁ ખીલેલા ચંદ્રમાં શી તું સુંદરી
પુણઁ ખીલેલા ચંદ્રમાં શી તું સુંદરી. ચંદ્ર ની ચાંદની જેવી શીતળ તું સુંદરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
દીકરીઓને અર્પણ કવિતા ….
બધાના હાથમા રેખા કદી પણ એક સરખી ક્યાં મળે છે? અજાણ્યા માનવીને હાથ આપી,સ્નેહ બસ પામીને જાણૉ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પાછી હું જૂની યાદો
કાન દઉ સાંભળવા, તારા અવાજને પણ નીરવ શાંતિ ને, જૂની યાદો ના ટોળા વળ્યા હું થઈ ગઈ ભરી ભરી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વેલેન્ટાઈન સ્પેશ્યલ
આ લાગણીઓમાં નકરું ગણિત છે. જયાં ક્યારેક સરવાળા થાય તો બાદબાકી પણ ખરી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મિલન માં પ્રેમનું સુખ
સતત જો પ્રેમમાં માલામાલ માણસ થાય તો કિસ્મત ખૂલે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પલકો ના દ્રારે
પલકો ના દ્રારે સપના સજાવ્યા. મન ના દ્રારે કૈ ટહુકા કંડારયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal