-
અહી મળતા બધા પ્રેમને
ઉગતા સુરજની લાલીને મારા સેથામાં સરકાવી લઉં, કિરણોને સમાવી લઉં… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
માનવીનું અહીં
કાયમ બહુ તપ્યા જગતને ટાઢક આપવા ઉપવન મુકી રણ મહી હવે ક્યાંય ફરવું નથી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
માણસ જાત ….
બાકી રહી અધુરપ તે ભરતી ઘરની સ્ત્રી જીવંત રાખવા આ નામ જગતનું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
માતાજીની સ્તુતિ
ભાવ ધરીને ભક્તિ કરતાં, ટળતાં ભવનાં તાપ રે, દેવ -દાનવ તારે શરણે, તુજ પર જગનો ભાર રે- #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા તમારા અંતરના
સોંપી શરીર અગ્નિમાં, મુક્ત આત્માનું વિહરવાનું સમય રહેતે બ્રહ્મ માં ભળતું, આત્માનું અજવાળું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા ઘરની બિલકુલ સામે
હવાનાં સૂસવાટે કિચુડ ના ગીતો ગાતી બારી ના ખુલે બારી તારી, મારી બંધ રહેતી બારી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા તમારા દિલમાં
મય ને અફીણી કેફ તો એની મેળે ઉતરી જાવાનો બંધું ધનનો નશો જેને ચડે તો તેનું બળશે આત્માનું અજવાળું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મહોબત બદનામ છે
આજ લગી એક વાત હ્રદય મહી મક્કમ રહી થશે મિલન ક્યારેક, આભ ધરાનું સદીઓ મહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મને તારા પ્રેમની તરસ
પ્રિયની સમીપ રહી બસ કઈ ખ્યાલોમાં રહેવાય ના હું વિનોદિની તું મીઠા સવાંદે વિનોદ થઈને વરસ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મને શોધવા નીકળું
થશે મારુ સપનું હવે સાચુ, બંધાઈ આશ જ્યા, ખુલે આંખ ને આંસુ રેલાય છે મારા ગાલમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મનમાં સંગ્રહખોરી
સાંભળ્યું કે ધીરજ ના ફળ મીઠા છે તેથીજ હૈયે હામ ભરતા શીખી ગઈ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ભૂલવું જો સહેલું હોય
છીનવી લેવો નહિ, કોઈનો આનંદ કદી ચોરીછૂપી ઉછીની ખુશીઓથી ઉજળા કપડે જીવતર મેલું હોય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ભીની હું ભીનાશ
હોય મંઝીલ કે સફર સહેરાની સાથી વિના નાં ગમશે મળી જાય અજવાશ પ્રેમનો, આ મન મંદિર જેવું રહેશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ભડકી એક ચિનગારી
ઝંખાનાઓ તો બહુ મહોરે છે રોજ ખીલી વીખરાઈને, સબંધોમાં, જોઈ પરપોટાની પોકળતા મન ઉબકી ઉઠ્યું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મહામૂલી બધીયે લાગણી
અમે ભૂલ્યા હતા મેળાની રંગતને એ મસ્તીની મજા વિચારોમાં હુ તારી શું ચડી, ને મનડુ તરણેતર થયુ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મનમાં સંઘરી રાખેલું
કોઈ કહે, અમારે યાદ કરવાં તો અતીત નથી, આ સાંભળી વિનોદિની લ્યો હસ્યાં કરે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
તું નહિ આવે એ જાણવા
આપણાં ઘરના પ્રવેશ દ્વારે હું, તારા આવવાની રાહ જોતી ઉભી હોત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પ્રેમ અને કદર
મુકી લાગણી તણી સરવાણી મહી ઉમટી પડ્યો સ્નેહનો સાગર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બહુ વરસ્યો.
કહું છું! જાને ક્યાંય કોરાટમાં બે ચાર કલાક વિતાવી આવ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ફેબ્રુઆરીની ગાત્રો
બિચારા વૃક્ષો અસહાય બની લાચાર થઈ કુંપણને મરતી જોઈ રહ્યા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પ્રેમ એટલે ..
તે મને આપેલી કલમ કે વિદાયે પાછા માગેલા શબ્દો ? મારે પ્રેમ એટલે તારા નામ મહી વિનોદિની નું જડવું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પોચાં રૂ માં ઢબૂરાતી આંખો
છૂટતું નથી, અમેરિકા સહેજમાં તોય વિસરે નહિ વતન #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બાગનો એક ખાલી ખુણો
કોઈ મખમલી કવિતા પાસ હોય ને ! છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઓ દાદા સુરજ કોક દી
ઓ દાદા સુરજ કોક દી મોડા આવો તો ના ચાલે ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel