Poet’s Corner


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • વિચારું જો ગઝલ

    વિચારું જો ગઝલ

    પ્રણયની ઝંખના  શોધી  રહી છે એમ સાજનને, કે  ખોવાઈ  ગયેલી હોય  એ  વસ્તુ  મળી આવે.

  • એની તરફ નહીં તો…

    એની તરફ નહીં તો…

    ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે, દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • અછાંદશ – સપનુ

    અછાંદશ – સપનુ

    મારા સપનામાં રોજ એ આવતી, મને લીલોછમ બનાવીને ચાલતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • દરેક ચેહરે ચેહરે સુવિચાર

    દરેક ચેહરે ચેહરે સુવિચાર

    જગત આખું નાનું થતું જાય છે, અને દિલના પણ ટૂંકા વિસ્તાર છે.

  • ગીત એવા ગા

    ગીત એવા ગા

    ગીત  એવા  ગા  જમાના  શાંભળે, કાન દઇને  પણ  સિતારા  શાંભળે.

  • એકલતાને મ્હાત કરી

    એકલતાને મ્હાત કરી

    આંખવટો સપનાને દઇ, હાથવગી નિરાંત કરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • અછાંદશ – એક વાત પુછું?

    અછાંદશ – એક વાત પુછું?

    હા ! હું તને ચાહુ છું,ચાહતો રહીશ…. બસ! આજ જવાબ તારો હંમેશાંનો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સિયાસતની એવી રહી

    સિયાસતની એવી રહી

    કલમ મેં ઉપાડી ગઝલ ત્યાં કહી ગૈ, અમે આપી પીડા તને જાગવાની.

  • આઇનાની નજરમાં રહે

    આઇનાની નજરમાં રહે

    આઇનાની  નજરમાં  રહે  કોણ છે? એ કહો  કે  હ્રદયથી  મળે  કોણ છે?

  • એકધારી જિંદગીને કાટ લાગે

    એકધારી જિંદગીને કાટ લાગે

    શોષ ટહુકાનો પડ્યો છે શ્હેરના સૌ ઝાડને, ભરવસંતે ડાળખીને કાટ લાગે શક્ય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • શિવ સતીની કથા

    શિવ સતીની કથા

    કાજલ ભક્તોની ભક્તિની આ કથા. શાશ્ર્વત શિવ શંકરની હર હર મહાદેવની કથા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સહેજ મળવામાં, ફાંસલો રાખો

    સહેજ મળવામાં, ફાંસલો રાખો

    દોસ્તી કરતાં કોઈથી, પહેલાં, એના દુશ્મનથી મામલો રાખો.

  • એક સવાઇ ક્ષણ ની સાખે

    એક સવાઇ ક્ષણ ની સાખે

    રહી ગઈ અંતે વાત અધૂરી, પ્રશ્ન વિના ના પણ ની સાખે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • શીર્ષક -કાન્હા રે.. (ગીત)

    શીર્ષક -કાન્હા રે.. (ગીત)

    મારે તારા મુંગટનું મોરપીંછ થાવું, હર ક્ષળ તારી સાથે જ રહેવું, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સર્વ ઈચ્છા કેદ કરીએં

    સર્વ ઈચ્છા કેદ કરીએં

    આવ્યું એવુંય સપનું કોઈને?, સાર્થક કો ‘ વેદ કરીએં આપણે!

  • એક જણની સામે

    એક જણની સામે

    સાવ સીધા લાગશે રસ્તા બધા, હા, નદીની જેમ વહેતા થઈ જુઓ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • વાત મારા હૈયાની

    વાત મારા હૈયાની

    મહેફિલ જમાવી રંગ રાખ્યો, તને કયાં આસપાસની ખબર છે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વાચા કયાં છે

    વાચા કયાં છે

    જતન કર્યું સ્નેહથી, ધાવ એમ કેમ ખોલાય? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સમયની રેત પર તૂટી ગયા

    સમયની રેત પર તૂટી ગયા

    ગઝલના કંઠમાં દેખાય છે કૈ’ પારકા રંગો, દુકાનોમાં મળે છે ભલભલા આકારના ચશ્માં.

  • એક જ રમતમાં પણ પડે

    એક જ રમતમાં પણ પડે

    સમભાવ ઝાકળ જેમ વરસે ને ઉડે લીધા-દીધાના હોય જ્યાં ખાતા અલગ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • વેદના વાંચીને શું કરું

    વેદના વાંચીને શું કરું

    વેદના વાંચીને શું કરું તારી? અનુભવુ છું આંખોમાં તારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • જરા ઘરના બે વાંસણ

    જરા ઘરના બે વાંસણ

    જરા ઘરના બે વાંસણ શું ખખડયા, ભણેલા કાંકરીચાળો સમજયા.

  • એવું નથી કે ખાલી એ પડઘો

    એવું નથી કે ખાલી એ પડઘો

    થોડાક ખાસખાસ અનુભવનો ગર્વ છે, કે બારમાસી તેજનો નુસખો થઈ ગયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • નહિં આવુ નહિં આવુ

    નહિં આવુ નહિં આવુ

    કાજલઆ આંખ્યું નુ રેલાય,મનડુ તેને મળવા તરસાય, રોજ રોજ ના મળવાના બહાના કયાંથી લાવું? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.