-

મારી બધી યે વાતની તાસીર
ખાલીપો કરી જાય સરેઆમ પ્રહારો, એ ઘાત ને આઘાતની તાસીર જુદી છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મનમાં ને મનમાં કલ્પના
ઝળહળ હતા એ આયના પણ ગૌણ થ્યા, મારાથી મારી સરભરા થઈ ગઈ પછી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

માળાએ કર્યો હોંશથી વ્હેવાર
એને તો સદી ગ્યા છે નવા રૂપ ને વાઘા પીડાનો ગઝલમાં થયો સ્વીકાર નિરાળો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

માંગી હતી મેં સ્થિરતા
બસ, આટલું છે પૂરતું, એની તરફની છે હવા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મારી રેખા હું જ આંકી લઉં છું બસ
મારી રેખા હું જ આંકી લઉં છું બસ. . ને, સમજને એમ સાધી લઉં છું બસ. . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મારાથી પણ જરાક
મહિમા કરી શકીશ, ખરેખર તું બેઉ નો- જો મૌન છોડી વાત, સમયસર કરી શકે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

માત્ર ઝરણું થઈને મ્હાલું છું
મૂળ મારી તરસના ઊંડા છે, એટલે આ પરબ હું માંડું છું ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

માંગ્યું નથી વધારે કશું ઇંતઝારમાં
ખુલ્લા હ્રદયની રાખી છે જાહોજલાલી મેં, જાજમ નથી બિછાવી ભલે આવકારમાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મનને થોડું ઉદાસ રાખું છું
આથમે નહિં એ સૂર્યની માફક, હું ગઝલનો ઉજાસ રાખું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ભીતરી સૌ રંગ ખિલતા હોય છે
આ સમય, સંજોગ સામે શું વધારે થઈ શકે ? જીવને રાખ્યો, નદીની જેમ બસ ઉલ્લાસમાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ભીતરેથી રોજ માંજે છે મને
આ ગઝલ અજવાળું થઈ ને અવતરી એ ઋણાનુબંધ લાગે છે મને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મન, જરા ધીરજ તું ધર.
મારી સાથે હોઉં છું, એ સ્મરણની છે અસર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ભાર ખાલી ક્ષણનો કાયમ
સાવ સાચી વાત કરવી હોય પણ.. ડર સવાયા ‘પણ’ નો કાયમ હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ક્ષણને ક્ષણથી કાપ
ધરપત, દિલાસો, હૂંફ થઈ જાય છે ગઝલ, એનાથી જિંદગીને, મઠારી શકું અગર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મન મનાવી લ્યો તો પાક્કું
એક ઘટનાથી વળી શું થઈ શકે અહિ? વારતાનું બસ મથાળું સૂઝવાનું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મત, આગવો યે રાખજો
આ પ્રેમ છે ને પ્રેમમાં બસ આપવું પડે એ વાતે મોણ નાંખજો, કિન્તુ જરાતરા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મન ને હું હાથમાં જ રાખું છું. .
સાંભળ્યું મૌન ને તો લાગ્યું કે, હું ય મારો અવાજ રાખું છું. . ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ભૂલોને સ્વીકારું છું. . .
સૂરજ ઊગે કે ડૂબે, સમભાવે સત્કારું છું. . . ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મનગમતી ક્ષણ, તડકે મૂકી
હું ગઝલોથી આપું ઓળખ, ધારા, ધોરણ, તડકે મૂકી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

બેફિકર થઈ વાત સૌ અંગત કરી
એક ગમતી સાંજને બપ્પોર થી – ઘર મહીં મેં આવવા સંમત કરી ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

હોય છે એવો ય ગાળો
હે હ્રદય ! આ પ્રેમ છે, સંભાળજે. . સાવ સીધી ત્યાં કરાડો હોય છે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

હોઈએ એવું ક્યાં હોવું
હોય શું આ શબ્દમાં કે મૌનમાં? એક,બે ઘટનાનું ઓઠું હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સૂર્યનું આ જોઈને માથું તપ્યું
મેં મને આપ્યું છે બસ એવું વચન, એની સાથે રહેવા મારામાં રહું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સાવ સહજ મારી ભીતર
વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે.. એક ઝાડ દિલાસો વાવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya


