-

હોય પથ્થર તો ય હાથવગો
હોય પથ્થર તો ય હાથવગો ઈશ્વર જોઈએ અશ્વથામાને હણવાં એકાદ યુધિષ્ઠિર જોઇએ #itssarjak #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati
-

તું નહિ આવે એ જાણવા
આપણાં ઘરના પ્રવેશ દ્વારે હું, તારા આવવાની રાહ જોતી ઉભી હોત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારા વાંકડીયા વાળો માં મન અટવાયું
તારા વાંકડીયા વાળો માં મન અટવાયું. તારી મદભરી આંખો માં મન અટવાયું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

અરે ઓ જિંદગી…
અરે ઓ જિંદગી,તું પારદર્શક બનજે સાધન નહીં સાધ્યની તું સાધક બનજે #itssarjak #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati
-

પ્રેમ અને કદર
મુકી લાગણી તણી સરવાણી મહી ઉમટી પડ્યો સ્નેહનો સાગર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો
તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો. તારા સપના નો સુરમો આંજયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બહુ વરસ્યો.
કહું છું! જાને ક્યાંય કોરાટમાં બે ચાર કલાક વિતાવી આવ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી આંખો માં આજ
તારી આંખો માં આજ તસ્વીર મારી દેખાઇ. સ્પશઁ યાદ આવે ને તન મન માં પ્યાસ જાગ્રત થઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ફેબ્રુઆરીની ગાત્રો
બિચારા વૃક્ષો અસહાય બની લાચાર થઈ કુંપણને મરતી જોઈ રહ્યા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારા શબ્દો ની રમત
તારા શબ્દો ની રમત આમ ના રમ, તારા શબ્દો ના ડામ મને દઝાડે છેં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રેમ એટલે ..
તે મને આપેલી કલમ કે વિદાયે પાછા માગેલા શબ્દો ? મારે પ્રેમ એટલે તારા નામ મહી વિનોદિની નું જડવું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી Nonstop વાતો..
મમ્મી મમ્મી કહી જીવ ખાતી કેટલી ધીરજ થી તે મને સાંભળતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પોચાં રૂ માં ઢબૂરાતી આંખો
છૂટતું નથી, અમેરિકા સહેજમાં તોય વિસરે નહિ વતન #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી વિખરાયેલ ઝુલ્ફો ને સંવારી
તારા હ્રદય માં હુ વસુ તો કેમ તોડુ એ કહેવા દે. મને તો તારા હ્રદય મા ધડકન બની ધડકવા દે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બાગનો એક ખાલી ખુણો
કોઈ મખમલી કવિતા પાસ હોય ને ! છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ડર આ ડર મને પાગલ કરશે
આંખો મારી ચકળ વકળ થાય અજ્ઞાત ભય સામે થરથર કાપુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal



