-
વેદનાની વાત્યું …..
ઝાર ઝાર હૈયું થઇ ઝરતું રહ્યું ઝાકળ, છેક પરોઢે ઘાવને કંઈ હાશ જેવું લાગ્યું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વીતે વસંતના
પંખી વિના આકાશ બુઠ્ઠું છે,મન મારું બહુ ઝુરે છે જશે વિરહનાં દિવસો પણ દુઃખ આવે એવું સરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શતરંજની બાજી રમી છે
રાજાની સામે ચેક દેવા તો વજીર મૂક્યો, બાજી ફરી બીછાવશું જીતાડવા તમને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વાત એની નીકળે
એક રેખા હોય જે તકદીર પણ બદલી શકે છે સાથ એનો હો તો જીવનમાં સદા હળવાશ આવે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
લાગે મુલાકાત આજ
ખીલ્યો જો ચંદ્ર રૂપાની થાળી ભરી તારી પ્રીતની રોશની રોજની હતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
લાગણીઓ ને વાચા ફૂટી
ભર નીંદર માં રેલાઈ આ મૌસમ તમારા રૂપની જોઈ જરા શરમાયો ચાંદ ત્યાં ઉઘડી સવાર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
લો હવે અમે ચાલવાના
બહુ થયું હવે આવો કહેવું, જો સમજીને પાછા ફરવાના આ છે કાચા રેશમની ડોર સાથી જોરાજોરીમાં તોડવાના #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
લીલી લાગણીનું વળગણ
એક લીલી લાગણીનું વળગણ હતું વેલ થઇ વળગી શકું એવું થડ હતું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
યાદ અમારી આવે તો
ખોળો નહિ, હથેળી નહિ, પણ ખભો જરૂર દઈશું નામ વિનાનાં સબંધને, દોસ્તી જાણીને રાખજો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રોજ લહેરાતી અલક
હો, તારા થકી ઓળખ મારી, આજ મોટી મહેર છે, ના હોય તુ આસપાસ તો મારે યાદોનું ભારે ઘેન છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
લખવા બેસું ગઝલ
વરસો વરસ હવે ઋણ મિત્રતા નું ચડાય છે દેજે શક્તિ પ્રભુ પ્રેમે સહુનું મન જીતાય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
લખતી રહું ઘીમી ઝરેલી
લખતી રહું કાવ્યો ગઝલમાં માત્ર હું નામ તારું સાથે સજાવીશું વફાને વાયદા આવજે ને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
લખતો રહીશ
લખતો રહીશ ધડકનના બધા તાલમાં તારું નામ, તું મારી ઉર્મિઓમાં વહેતો શરાબ બનીને આવજે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મૌનનાં ભાર નીચે
મૌનનાં ભાર નીચે ભીંસાય હૈયું, તું કહેતા શીખી લે શબ્દો ઝબોળી શાહીમાં, સ્નેહ આલેખતા શીખી લે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મુંઝાતું બાળપણ જોઇ
આ બાળકને નાં ચિંતા આજની કે કાલની પરવાં હું એ આંખોમાં સપનું એક રોપી સૂખ માગું છું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રસ્તો બતાવી જા
નથી ગોકુળ મથુરામાં ક્યાંય ગોવાળૉ, ના મીઠૉ બંસરીનો નાદ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રસ્તા વચમાં જાળું હતું
અંજાન ડોલતું મસ્ત હતું મંડરાતા ભમરાને નજર હતું ફેલાતા રંગોનું ટોળુ હતું એ બસ ભુલાવાનું ઝહેર હતું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રાતમાં બિડાય જેમ પોયણી
પ્રેમમાં તકલીફ ઘણી, ને એટલી મજા અલગ જડી દુઃખમાં રહેતી કોરી આંખો, સુખ મળતા ખુબ રડી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રમે ચાંદો સૂરજ નભે
આભે થી નીતર્યાં, આ નીરની રેલમછેલ, સખી તું …દે તાળી હૈયે હૈયું અભડાવવા, કરે ઝાઝું જો જોર સખી, તું …દે તાળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રૂપ કેવું ઘેલું લાગે
રૂપ કેવું ઘેલું લાગે એ મને સમજાઈ ગ્યું ચાર ધોળા વાળ જોયાને આ મન મુંઝાઇ ગ્યુ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મૌસમ વિના
શરમને તો લજામણી પણ સાચવે છે ખોટું કર્યાના ભાર હેઠળ શરમાઈ જાશું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા હકથી વધારે
અહી જન્મતો દરેક જીવ માના પેટે થી ભલે શરીર ત્યજતા આત્મા ગમન જુદા જુદા હોય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મને પ્રોક્સી નહીં ફાવે
ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે સીધે કાઢવું છે ઘી તો બોલ, મને વાંકી નહીં ફાવે