-
ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૬ )
‘સમય પહેલા જન્મેલી સ્ત્રી…એ ખરેખર હું નથી કાકા, એ ઈરા પોતે છે…! એક સ્ત્રી તરીકેનું પોતાનું અસ્તિત્વ ભૂલી જઈ એ મારા અંબર સાથે રહી છે…તેમના જીવનના જે સમયે મારે તેમની પડખે ઉભું રેહવું જોઈએ એ સમયે એ અંબર સાથે તેનો પડછાયો બની ઉભી રહી હતી…મારે એ સ્ત્રીને મળવું છે કાકા…!’, ધરા એ માનભેર તેને મળવાની…
-
ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૫ )
અંબરે ઈરાને તેના ભૂતકાળ વિષે વાત કરી. ઈરાને તેના માટે સહાનુભુતિ થઇ આવી કે પછી તેની મિત્રતા પાછળ છુપાયેલ પ્રેમની લાગણી નો ઉભરો હશે, જે ઈરા અંબરને ભેટી પડી…અને આ વખતે અંબરે પણ તેને ચુસ્ત રીતે પોતાના બાહુપાશમાં જકડી લીધી. મુંબઈની ફૂલગુલાબી સાંજ, અને લહેરાતો દરિયો અને ક્ષીતીજે આથમતો સૂર્ય, તેમના પ્રથમ ગાઢ આલિંગનના સાક્ષી…
-
ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૪ )
‘નાઈસ મીટીંગ યુ…!’, કહી એ ગાયનેક સેક્શનમાં ચાલી ગઈ. ‘કાશ, મુ પણ આવી લાતો નો અનુભવ લઇ હકતી…’, કહી ધરાએ હળવેકથી નિસાસો નાખ્યો. દુરથી મહેતા કાકા આવતા દેખાતા એ ઉભી થઇ તેમની તરફ ચાલવા લાગી. અને તેમની નજીક પંહોચી તેમના ચરણ સ્પર્શ કર્યા.
-
ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૩ )
જેટલું દુઃખ ધરાને હતું એટલું જ અંબરને પણ ! એ ક્યારેય પિતૃત્વ નહી પામી શકે એ વાત એના માટે આઘાતથી ઓછી નહોતી. અને અંબરના મા, તેમની તો છેલ્લી ઈચ્છા જ એ હતી કે તેમના પૌત્રનું મોઢું જોવે ! પણ કદાચ હવે એ શક્ય જ નહોતું. ધરા માટે તો જાણે એની દુનિયા જ ઉજળી ચુકી હતી.…
-
ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૨ )
‘મુ તમાર હારુ ચા-નાસ્તો લી આવુ…’, કહી ધરા નાસ્તાની વ્યવસ્થામાં પડી. ‘ભાભી આ લ્યો, મો મીઠું કરો…અંબર તું પણ લે, અને ધરા દીકરીને પણ આપ…’, સાથે લાવેલ મીઠાઈને ડબ્બો સામે ધરતા તેમણે કહ્યું….
-
ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૧ )
મી.મહેતા મુંબઈના નામચીન બીઝનેસમેન અને એમની મુંબઈ સ્થિત ઓફીસમાં મેનેજર ની પોસ્ટ પર કામ કરતા ‘અંબર’ને એક ગંભીર માર્ગ અકસ્માત નડ્યો હતો. પણ એક એમ્પ્લોયી માટે આમ કોઈ મોટું માથું હોસ્પિટલ ગજવી મુકે એ કદાચ ડોક્ટરને પણ આશ્ચર્ય પમાડે તેવું હતું…
-
Battle Of Haldighati ( 18 June, 1576 )
‘સીર કટે ઓર ધડ લડે…’ ભારતીય ઈતિહાસમાં રાજપૂતોની આવી અસંખ્ય શૌર્યવંથી ગાથાઓનો હંમેશાથી સાક્ષી રહ્યો છે. એવા શૂરવીરોમાં જ્યારે નામો દર્શાવાય ત્યારે મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા ઉદયસિંહ, રાણા રતનસિંહ, રાણા સાંગા, રાણા કુંભા, રાજા સોમેશ્વર ચૌહાણ, ભીલોના રાજા રાણા પુંજા, જેવા અનેક રાજાઓનો પણ ઉલ્લેખ થાય છે.
-
Maharana Mokal ( 1421 to 1433 )
હાકેમ ખાં ને સતત બે વખત યુદ્ધ મેદાનમાં પછાડનારા મેવાડના પ્રતિજ્ઞા બદ્ધ સિંહાસને આવેલા મહારાણા…
-
Maharana Kumbha ( 1433 to 1468 )
The unstoppable strongest king of mewar. who never lost any war ina land of wars palce. But killed by his own son in Eklingji Tample…