-
વધસ્તંભ
રોજ વધસ્તંભ ઉચકવા ની પીડા ના કરેલ અપરાધ માટે રોજ રાતે શુલી ચડવાનુ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
-
ગર્ભ કથા ….
આજ તાતણો જ બન્યો ગાળાની ફાંસ . માં તારો એક પ્રહાર મને દેશે જીવન દાન #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દરિયા કિનારે સાંજના સથવારે,
હળવેથી અ સપર્શ હોય. તારા કપોળ પરના પ્રસ્વેદબિંદુ, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાયકુ – વન વગડે
ઋતુરાણી જ્યાં પગ માંડયો,ભોમ ધરતી ખુશ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચાલ ફૂલો જેમ તું ને હું ખીલતાં જઇએ
હાથ કેરી આરસીમાં એકમેક ને જોઈએ, આવ આજે એક બીજા મુખબિર થતાં જઇએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વરસો વીત્યા વાત તારી
વિશ્વાસ કર્યો જીવન અર્પણ કર્યું, ભૂલ મારી થઈ, તેતો રમત રમી કાજલ ફરી, ચાલ ખેલ નવો ખેલ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મૃગજળ ની પ્યાસ
તુંજ માં ઓગળવા મથતી.. એકલી અટુલી.. તારી… જિંદગી… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
-
ગમતી બધી ક્ષણો
રસ્તાઓ મળતાં જશે જેને સમજણ સાથે પ્રીત છે ઘીરજ સાથે શોધખોળ મહી સધળું મળતું જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રાજકુમારી એક પ્યારી
પ્રિયદશઁની ની નીડરતા.. મુખ પર છલકે તેજ જાણે સુયઁ નુ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક -સુખ નો સુરજ
મારી હથેળી માં સમાયું વિશ્વ મારું, વેઠા એ ગણાય દિવસો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ખુલ્લા બારણાં સામે…
ચોંકી ! જનેતર એક પળ આકળ વિકળ ભૂલી સઘળું, ફરી શરૂ દાણાની હેર ફેર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
અછાંદશ – યાદ
યાદ કોને કહેવી ? સાથે કરેલી વાતો ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક -મન મોહયું..
સાંવરીયા તારી પાધલડી એ મારુ મન મોહયું, તારી આ કસુંબલ આંખડી એ મારુ મન મોહયું. #sarjak #poets #geet #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
તાન્કા – મેધ વરસે
પણઁ બદલે પ્રકૃતિ,રંગ જુદો ચુંદડી ઓઠી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal