-

પાનખરનું ગીત
જે પવનને ઝોંકે ટકતા હતાં એ આજ અહી બહુ ધ્રુજતા હતાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ક્ષિતિજ માં નજર ખુપાવી
ક્ષિતિજ માં નજર ખુપાવી, બેઠી હતી એકલી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

પાંપણોના પડદા ઝુકાવી
એ, બજાર સોંસરી નીકળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સૌને મળી લઇએ.
કોઇક માટે પરમાર્થ ના કામો કરી જીવન સાથઁક કરી લઇએ. ખોટી આત્મ પ્રશંસા ને ખોટી મોટી મોટી વાતો છોડી દઈએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પવનના સુસવાટામાં
બહારનો બધોજ કોલાહોલ એ નિસ્પૃહી માટે વ્યર્થ હતો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ચાલ હવે, ભેદ ભાવ ભુલી
ચાલ હવે, ચાહત નો ઉત્સવ મનાવી એ. આજ હવે, ફુલો ની ફોરમ થી જીવન મહેંકાવી એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

નિરાવરણ ચાંદ
તારાઓના ઝગમગાટમાં પણ એક સાચા પ્રેમીની ચાહત વિના અધૂરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ખુશી અનંત
યાદો આપણી મુડી, અણમોલ કે વધુ શું માગું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પપ્પા : અછાંદસ
હું અશાંત છું શું પપ્પાને તેની જાણ થતી હશે ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ખંડિત મુતિઁ
અત્યાચાર સીતમ સ્ત્રી જ ભોગવે? બાળ સ્વરૂપ કે વૃદ્ધા કાયમ તે જ બધુ સહે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ના થાવાનું સઘળુંય થાય.
મુજ ઘેલીથી આજ ના કરવાનું સઘળુંય થાય મારા ઉરમાં ઉમંગે કઈ કઈ થાય ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આ રાત અમાસ નું અંધારુ
ઘનઘોર અંધારુ આ રાત અમાસ નું અંધારુ ચારે બાજુ ઘેરાયેલુ આસપાસ અંધારુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પરોઢિયે ઉગતા સુરજને
અંધારું છોડી અજવાળું અપનાવી લે આ સમય વીત્યો જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ગૌરી તારા ગૌર મુખ પર
હાથ ની મહેંદી ને ચુંદડી નો રંગ એક શા લાગે. ‘કાજલ’ ને ડર લાગ્યો, બેની કહી મારી જ નજર ના લાગે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પીરસ્યા છે
પીરસ્યા છે આવ મોઘાં આંસુડા આંખનો છે ભાવ મોંઘા આંસુડા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel




