Rekha Patel ‘Vinodini’


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • तू किसीके प्यारमें

    तू किसीके प्यारमें

    प्यार को लफ़्जों की हद में बाँधना मुमकिन नहीं मुजको ग़ालिब कभी हसरत समजकर तो देख।

  • એક અછાંદસ સંવાદ

    એક અછાંદસ સંવાદ

    બસ ક્યારેક યાદોમાં પણ સાથ આપતી રહેજે” આવજે કહી તેમણે સ્નેહપૂર્વક હાથ હલાવ્યો”

  • એક અંધારી રાતે

    એક અંધારી રાતે

    પડછાયાની ઓથે, ઓરા નીકળ્યાં, અને ભીંતે ચડવા માંડ્યા.

  • ઓરડાની મારી બારી

    ઓરડાની મારી બારી

    લજ્જા ઓથે છુપાઈ રહી અમીનેષ તાકતી બારી, હર્ષ શોકની ઝાલર, સ્નેહના પડદે સજતી બારી

  • तुम्हारे बगैर मै

    तुम्हारे बगैर मै

    तुम्हारे बगैर मै, मै नहीं होता, मै और मेरा आईना बहुत बातें करते है,

  • એ હાથમાં મારો હાથ

    એ હાથમાં મારો હાથ

    સુક્કો ભઠ્ઠ આ કિનારો રેતાળે પડ્યો અહી ઘૂઘવાતો દરિયો વહેતો કોણ માનશે

  • એ શબ્દો સાથ ખંજર

    એ શબ્દો સાથ ખંજર

    એ શબ્દો સાથ ખંજર ક્યાં જરૂરી હોય છે અમથું હ્રદય વ્હેરાય છે ચુપીની વાપરો તલવાર ને માણસ હદયથી વેતરાતો જાય છે

  • आजकी नजम अलग मिजाज

    आजकी नजम अलग मिजाज

    जहॉ भर की भले ही करले हम शेरो शायरी, हर अलफ़ाज़मे मगर तेरा परिन्दा चहकता है

  • એ પહેલા તો મને

    એ પહેલા તો મને

    એ પહેલા તો મને કોઈ ફૂલની ઉપમા આપે છે પછી દિલને ઉપવન બનતું એ રોકવા આવે છે

  • એ ઝાડ

    એ ઝાડ

    મહી બંધાએલો માળો તુટ્યો, પાંદડાઓની આવી પડતી.

  • तुम्हारा मन महकता

    तुम्हारा मन महकता

    अबभी जीवित था, छटपटा रहा था स्फुर्तीसे तुमने पथ्थर हटा दिया,

  • ઉનાળો ગયો

    ઉનાળો ગયો

    હું આજ બંધ બારીએ બેઠી છું ફરી ટહુકા સાંભળવાની રાહમાં

  • ઉત્સવ કેરા રંગોની હેલી

    ઉત્સવ કેરા રંગોની હેલી

    હોળીમાં બાળી નાખો ઝઘડાઓની સાથે સઘળા વેર સ્નેહે સૌને સાંકળતી વેલી થઇ જો આવી ધૂળૅટી

  • तुम इतनी मोहब्बत

    तुम इतनी मोहब्बत

    बस ऐसी मोहब्बत करना के हम जी जाये चाहे पास रहे या दूर मुहब्ब्त ना भूल जाए .

  • ઈ આંખોમા વસે

    ઈ આંખોમા વસે

    ઈ આંખોમા વસે તો ઠેઠ હૈયે વસવું જરૂરી છે પ્રેમ સાચો હોય મનમાં,કાચ જેવું હસવું જરૂરી છે

  • આવો અહીં પહેલા

    આવો અહીં પહેલા

    જેને મળવું ગમેને પછી મહી ભળવું ગમે એ કમળમાં ઘેરાતા ભ્રમરની ઘાત લખું

  • तरस मेरी इतनी

    तरस मेरी इतनी

    यादोके हर कतरेमें मैं बिखरा हूँ खुद को खुदसे मिलाने जी रहा हूँ मै

  • આવી દિવાળી

    આવી દિવાળી

    છે ઉત્સવ સમી આ જીંદગી ચાલ ઉજાણીએ ઉજવતાં જઈએ

  • આભેથી વરસ્યો વરસાદ

    આભેથી વરસ્યો વરસાદ

    આભેથી વરસ્યો વરસાદ તે તું , ફુલ માંથી મીઠો રસ ઝરતી હું.

  • ठंड से जलता रहा

    ठंड से जलता रहा

    आग और फैलाती रही ढंडी हवाएँ ये बिछड़ी यादें कौन जलाता रातभर…

  • આભેથી વરસે વરસાદ

    આભેથી વરસે વરસાદ

    આભેથી વરસે વરસાદ હું થોડું ઝૂમી લઉં. જળ ચૂમે કેમ ધરતીને તને થોડું પૂછી લઉં

  • આભે ચડયો ઉન્માદ

    આભે ચડયો ઉન્માદ

    બાકી રહી છે તરસ મારી આટલાં વરસાદ માં એ દેશની મીટ્ટી મહી લપટી પડયો વરસાદ થૈ

  • આભે ચડયો ઉન્માદ

    આભે ચડયો ઉન્માદ

    મારા સજનના દેશમાં મારી ખબર દઈ આવજે પરદેશમાં વિરહે ઘણો લપટી પડયો વરસાદ થૈ

  • એકાંતમાં એકલતા

    એકાંતમાં એકલતા

    એકાંતમાં એકલતા છે સાચો સાથી આનાથી કઈ મોટી વાત માનું માઠી.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.