-
-
તું જન્મ સાથે તો
ડચકા ખાતી જીવન શૈયાએ, પણ, તુ હાજરાહુજુર છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
-
-
-
ઝાંઝવાના જળ
ઝાંઝવાના જળ સૂરજના તાપથી બળતા નથી રણમા ફરનારા તરસની ઘાતથી ડરતા નથી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
-
-
જે છોડવાનુ છે એ સઘળું
મારા હતા સઘળા ભરમ ભાંગીને ભૂક્કો થાતા શમણાની દુનિયામાં મારૂં સત્ય ખોડી દીધું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
જુનુ પુરાણું
ફરી ચર્ચાઓ છાપરે ચડી મહી આખું કુટુંબ ભૂત બન્યું છે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
-
જ્યાં જીવતા ના કોઇએ
હું સમજ્યો હવે મારું અસ્તિત્વ કેટલે, માત્ર હવાનો પરપોટો હવા ગઈ તાણી … #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel