-

પ્રેમ- હાસ્ય😍
આ સંસાર રથની છે બે ચાર દિવસની વાત નથી, બસ તું હા ભણે તો જીવન ભર સાથ દોડાવું તને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પ્રેમ તેને કોઈ એક વ્યાખ્યામાં
એક બાળકનું મીઠું હાસ્ય અંતર ના તાર ખેચે તે પ્રેમ ! બે આંખોનું ખેચાણ જોજન નું અંતર મીટાવે તે પ્રેમ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પ્રિયે મારું નામ લખેલું
લખેલ સબ્દો ચૂમતા નયનોમાં પ્યાસ આવે હવે આવે પત્ર નહિ, મારો સાજન ઘર આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પુનમનો ચાંદ
અહીયાં કોઇ જો તારૂ નથી તો ગમ ના કર વિના સગપણ તું સંબંધો હ્રદયથી બાંધજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પ્રતીક્ષા લાંબી પછી ક્ષણિક
આ શુંન્યતાઓ વિસ્તરતી રહી છેક ચારે દિશાઓ સુધી પીછું એ આભેથી ખર્યું, લાગ્યું મિલનનો સમય આવ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પ્રેમ સમંદર તરવા
જુલમની સઘળી વેદનાઓ ભેટ સમજી સહી ગયા. એ અંતમાં સમજાયું, લો કણકમાં ઊંડે ધસી ગયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પ્રેમની પરાકાષ્ઠાએ
જો આંખોના અરીસા મહી તસવીર તારી કાયમી રહે, તો જીવન મરણની વાતો વિશે, કોને હવે પડી હતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

થાય છે જે જિંદગીમાં
થાય છે જે જિંદગીમાં તેનું કારણ હોય છે, ક્યાંક હું પણ હોઉં છું ને ક્યાંક તું પણ હોય છે.
-

ફોટાને આધારિત રહી રચાયેલ કવિતા …
અડક્યા વિના પણ કોઈ મનને કેટલો રંગ છાંટી ગયું માંગ્યા વિના જરા પણ મને કેટલી બધી માંગી ગયું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

વીતી ગયું જે ગત વરસ
ઉઘડતું વહાલનું અજવાળું, ને અંધારું ઘેરાતું તાણનું. ખેંચાતા ઇચ્છાઓના ઘોડા, જકડાઈ સમજની રાશમાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-

બાગનો એક ખાલી ખુણો
કોઈ મખમલી કવિતા પાસ હોય ને ! છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

નાના મટી મોટા
જીવન મહી જ્યાં વેદનાંનો અંશ ઊમેરાય ત્યાં ગીતા,અવેસ્તાં બાઇબલ નામે ગ્રંથો ખૂલી ગયાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel




