-
જાતને, વાતવાતમાં ટોકવાનું
નક્કી થયેલી ક્ષણો મહીં આ જીવન અટકી જવાનું છે, અટક્યાં પહેલાં સાચું જીવન જીવતાં જઈએ તો સારું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હાયકુમાળા
સાંભળી વાત પ્રત્યુતર પાઠવ ને બનીશ સાથી? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચોકીદાર
સાચવે ગમતું સહુ પોતાનું બની ચોકીદાર અહી જાળવે બાળને મા જતનથી થઈ ચોકીદાર તહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કોઇ મને શોધતુ આવશે
કોઇ મને શોધતુ આવશે, આવી હાલ મારા પુછશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શ્ર્વાસોને મૂકયા ગીરવી
શ્ર્વાસોને મૂકયા ગીરવી કરી મોહબ્બત જ્યારથી હથેલીમાં સજાવ્યું દિલ,નામ તમે લીધું જ્યારથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
છે બાકી શ્વાસ
દીવડો ઠરતો થરથર કંપે’ અંતરમાં ઉજાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સંગ કૈ શોધશું
સંગ કૈ શોધશું ચાળવી એકલા, જીવવું થોડુ જ્યાં ટાળવી એકલા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
જાગો એટલે શું
ખુલ્લી આંખો જીવંત શરીર અને જાણીતા માર્ગ, વળી ડર કેવો? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સાક્ષાત્કાર ઈશ્વરનો
મૃગકસ્તુરી જેમ એતો ભીતર મળે જાણીને શોધનારો હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
છોને આ આભ ટપકે
છે કાગળ અને કલમને હાથ વેતમાં ખળભળતા શબ્દો ક્યાંથી લાવવાં? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શો મસ્ટ ગો ઓન
દીવાળી ની સવારે શુભેચ્છા ના ઢગ વચ્ચે. એક પરિચત ની શુભેચ્છા સાથે… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
જરા રોકાઈ જાને…
તું હજુ જરા રોકાઈ જાને… મન ભરી ક્યાં રાતો માણી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સબરસ
સબરસ સ્વાદ ખારો નામ મીઠું કહે પ્રભાત. ચપટીક નાંખાે સ્વાદ ભરપુર કહે પ્રભાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
છેવટ હું પાગલ ઠરીશ
હવા પગલાં ભલેના સાચવે, મહેકનું વહાણ મોકલે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સંગીતના તાલપર
ચાવી જડી એક દિન, ખોલી કરી ભૂલતી, જુદી ક્ષણેા થીજવી,ખુદા કળી જાયછે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal