Poet’s Corner


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ચાલ ફૂલો જેમ તું ને હું ખીલતાં જઇએ

    ચાલ ફૂલો જેમ તું ને હું ખીલતાં જઇએ

    હાથ કેરી આરસીમાં એકમેક ને જોઈએ, આવ આજે એક બીજા મુખબિર થતાં જઇએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • વરસો વીત્યા વાત તારી

    વરસો વીત્યા વાત તારી

    વિશ્વાસ કર્યો જીવન અર્પણ કર્યું, ભૂલ મારી થઈ, તેતો રમત રમી કાજલ ફરી, ચાલ ખેલ નવો ખેલ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મૃગજળ ની પ્યાસ

    મૃગજળ ની પ્યાસ

    તુંજ માં ઓગળવા મથતી.. એકલી અટુલી.. તારી… જિંદગી… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વાઘ, ચિત્તા, દીપડા ગમતા થયા

    વાઘ, ચિત્તા, દીપડા ગમતા થયા

    ધર્મના નામે જુદી થાળી કરી, ખુરશીઓ ખાતર રમત રમતા થયા.

  • એટલી હિંમત કરો

    એટલી હિંમત કરો

    એટલી હિંમત કરો, કોઇ દિન સાચું કહો.

  • વાઘ કરતાં પણ વધારે

    વાઘ કરતાં પણ વધારે

    સરહદોનો ભય અમારા આંગણે આવી ન જાય, બંધનો તોડો નહિ તો રોગ સૌને ડારશે.

  • અનુભવ ગજા બ્હારનો

    અનુભવ ગજા બ્હારનો

    સમયસર થવામાં અહીં ફાયદો છે, સમયનો અસલ વારસો પણ મળે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ગમતી બધી ક્ષણો

    ગમતી બધી ક્ષણો

    રસ્તાઓ મળતાં જશે જેને સમજણ સાથે પ્રીત છે ઘીરજ સાથે શોધખોળ મહી સધળું મળતું જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • રાજકુમારી એક પ્યારી

    રાજકુમારી એક પ્યારી

    પ્રિયદશઁની ની નીડરતા.. મુખ પર છલકે તેજ જાણે સુયઁ નુ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • શીર્ષક -સુખ નો સુરજ

    શીર્ષક -સુખ નો સુરજ

    મારી હથેળી માં સમાયું વિશ્વ મારું, વેઠા એ ગણાય દિવસો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આ જાતમાં થયા છે સુધારા

    આ જાતમાં થયા છે સુધારા

    વિસ્તાર મારો જે થયો, સંજોગવશ થયો , મારી જ સામે લીધા મેં પગલાં સમય જતાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ખુલ્લા બારણાં સામે…

    ખુલ્લા બારણાં સામે…

    ચોંકી ! જનેતર એક પળ આકળ વિકળ ભૂલી સઘળું, ફરી શરૂ દાણાની હેર ફેર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • અછાંદશ – યાદ

    અછાંદશ – યાદ

    યાદ કોને કહેવી ? સાથે કરેલી વાતો ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • શીર્ષક -મન મોહયું..

    શીર્ષક -મન મોહયું..

    સાંવરીયા તારી પાધલડી એ મારુ મન મોહયું, તારી આ કસુંબલ આંખડી એ મારુ મન મોહયું. #sarjak #poets #geet #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તાન્કા – મેધ વરસે

    તાન્કા – મેધ વરસે

    પણઁ બદલે પ્રકૃતિ,રંગ જુદો ચુંદડી ઓઠી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • અરીસાને કાને ધર્યા તો કદર થઇ

    અરીસાને કાને ધર્યા તો કદર થઇ

    જગત, જાત, ઈશ્ર્વરને જાણ્યા છતાં યે અમે આપને ઓળખ્યા તો કદર થઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મૃગજળ જેવા સપના

    મૃગજળ જેવા સપના

    પાપ પુણ્યના લેખાજોખા કર્યા કરે ચિત્રગુપ્ત, આખરતો તારા કર્મોનો હિસાબજ કારણમાં છેં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આવ્યો અણધાર્યો વાયરો

    આવ્યો અણધાર્યો વાયરો

    આવ્યો અણધાર્યો વાયરો ને ધાર્યું કરી ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ક્ષિતિજ પાર રેખા ને

    ક્ષિતિજ પાર રેખા ને

    ક્ષિતિજ પાર રેખા ને આંબવા જો મન આતૂર બને તારૂં કાશ!યાયાવર પંખીની જેમ ઉડાન ચકચુર બને તારૂં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • યાદ આવે છે

    યાદ આવે છે

    આજ બાળકો નુ ખોવાયુ બચપણ… મોબાઇલ ટીવી માં ડુબયુ બચપણ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કન્યાનો બાપ માંડવે ઢીલો

    કન્યાનો બાપ માંડવે ઢીલો

    મિત્રો પાસે સાવ ખુલ્લો  હોય  છે માણસ  માણસવલ્લો   હોય   છે

  • ક્ષણોને પત્રમાં નહી લખાય

    ક્ષણોને પત્રમાં નહી લખાય

    હાર જીતની વાતો પોકળ બધી સમજણ વિના સમજાય નહીં શંકાનાં બંધનમાં જકડાય નહિ, આ છે તારી ને મારી વાત #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • મુજ માં રોપાતી

    મુજ માં રોપાતી

    જીવન સંધ્યા ને બચ્ચા ના આગન… જીવન નો ક્રમ જ આ હંમેશ… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હવે તો પાછો આવી  જા

    હવે તો પાછો આવી  જા

    સત્ય, પ્રેમ, કરુણાનાં પાઠ ભણાવીને ભારત વિશ્વગુરુ બનાવી જાને કાન્હા


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.