-
શાને અમોને
કાવ્યો ગઝલમાં કેટલો લય આવે. શબ્દો વડે બેફામ ઘાર કરો છો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સખીમે બીડેલા
મારે આજ વણખૂલ્યા હોઠની કહેવી એક વાત આ સેથી ચુમીને પાડી છે વિનોદે મઝાની ભાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સબરસ- હું ના માગું વઘારે
સબરસલ્યો વેચું હું સબરસ અહી થોડા ઉજાશે નવા દિવસે અને ઉગતા થોડા પ્રકાશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સતત મારી ઉદાસીમા
તમારા સ્પર્શની મૌસમ સજાવી શબ્દ રૂપે એ ચ્હેરો શબ્દ દેહે કાયમી અડતો રહે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સબરસ
હથેળીમા બધાને સરખી “રેખા” હોય તમે પ્હેચાન મારી ખાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સરતી જતી સાંજે
આ જાગતી આંખો મહી આવી પુછો કે ચાંદ ઝીલ્યો કેમ ભેકાર રાતે આંખની ભીનાશમા ભળતો રહે છે ચાંદ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સફેદ ખેતરમાં
આ બંધ બારીઓની માફક સ્થિતપ્રજ્ઞ રહેતાં બરાબર શીખી ગઈ છું। #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
સદાય બંધ રહેતા
એમજ હતો સાવ કોરો કટ્ટ. જાણે મૃતપાય પડેલી તોપ…. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સખી આ જો
સખી આ જો પથરાયુ આભ સમું ને ફૂલોનાં રંગબેરંગી પાંખ સમું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સવારે સૂર્યનું
ધરાને ચૂમવા ચાલ્યું માર્ગમાં આવ્યું ઝાકળ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સમયનું ચક્ર
છેવટે એક વિચાર આવ્યો … બધું ભીનું સુકાય તે પહેલા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વાદળાં
બહુ હેરત થી ખીલવું કે મૂરઝાવું વિચારી રહ્યાં છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વિતેલી પળને
કટોરો વિષનો મીરા જેમ લઈને તું બધાને પ્રેમ રસ દિલથી પીવડાવજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વાયરાએ સાદ દિધો
વીતેલા સમયના પદ્ચીન્હ પર આજે બે ડગલાં ચાલ્યો યાદોનો આ વેરાન વગડો મને જીવંત લાગ્યો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વાહ રે કુદરત !
હાશ !હવે ટાઢ ઓછી થશે, પણ એમ ક્યા ઓછી થવાની હતી આ પછેડી સાવ ભીની હતી, મારી ભીની નજર તારા ઉપર ઠરી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શબ્દને ઢાળી
આ રેખાઓ ની બધી ચાલ સમજો બધુ હથેળીમાં લખાયું હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વેદનાની વાત્યું …..
ઝાર ઝાર હૈયું થઇ ઝરતું રહ્યું ઝાકળ, છેક પરોઢે ઘાવને કંઈ હાશ જેવું લાગ્યું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વીતે વસંતના
પંખી વિના આકાશ બુઠ્ઠું છે,મન મારું બહુ ઝુરે છે જશે વિરહનાં દિવસો પણ દુઃખ આવે એવું સરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વિચાર આવ્યો
તું થોડું લખ્યા માં ઘણું સમજજે, છે મારું લખાણ “મન” તારુજ માનજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શતરંજની બાજી રમી છે
રાજાની સામે ચેક દેવા તો વજીર મૂક્યો, બાજી ફરી બીછાવશું જીતાડવા તમને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વહેવારોને વહેવા દ્યો,
વાત વહી છે નાની સરખી, વહેવારોને વહેવા દ્યો . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વસંતનું કાવ્ય | વાસંતી …
સોનેરી સાંજને સરોવર કિનારે તારે હાથમાં હાથ દઈ ચાલવું છે. જીવતર મહી મળે તારો સથવારો તો રંગો ઉજાણી કરાવે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વાત એની નીકળે
એક રેખા હોય જે તકદીર પણ બદલી શકે છે સાથ એનો હો તો જીવનમાં સદા હળવાશ આવે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel