-
આભમા ઘેરાયા વાદળ
ના સમજો દિલની વાતો તો શબ્દમા લખીને કહીએ અમે મૌનના મોઘમ ઇશારા શબ્દે સજાવ્યા વિના છુટકો નથી
-
-
-
-
-
એક કવિતા “આટલું લખ્યું છે “
આજ આટલું લખ્યું છે, મને ના ગમવાનું ગમ્યું છે લોક’ની ખોટી હા ઉપર, મેં ના નું ફૂમતું મુક્યું છે
-
-
छोड़ दे सारी फ़िक्रें
छोड़ दे सारी फ़िक्रें, नए साज़ सजा लें हम कल का भरोसा क्या? आओ प्रीत सजा लें हम
-
-
-
-
આજે તને જો સાથ
સંબંધના ટુકડા જનમ લે છે સમયના ગર્ભમા ફરી ફરી વરતાય જ્યારે લાગણીની ભૂખ ભારે તો મને ધરાવજે
-
-
चुपके से धड़कन में उतर जाओ
तुमको ना पलभर भी भूलना चाहा, रात हो या दिन हो ज़माना इसकी वजह माँगता है, दिलकी बात कह दे हम
-
-
-
-
આજ મનને મળ્યા ચરણ
મેવાળમાં મીરાને મલ્યાં ગીરીધર હું મંજીરા વગાડુ ગોકુળે રેલાય મોરલીના સૂર ચાલ ભાઈ દોડવા માંડું ..
-
આજ ફરી મને જોવા
શરમ, કરમ ને રીત રીવાજો આજ ચારેબાજુ ભીંસ ભરે, ઘડીક ખોલો સમયનો દરવાજો, આજ ભીંસાય શ્વાસમાં.
-
-
-
-
-