-
-

વેલેન્ટાઈન સ્પેશ્યલ
આ લાગણીઓમાં નકરું ગણિત છે. જયાં ક્યારેક સરવાળા થાય તો બાદબાકી પણ ખરી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મિલન માં પ્રેમનું સુખ
સતત જો પ્રેમમાં માલામાલ માણસ થાય તો કિસ્મત ખૂલે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પલકો ના દ્રારે
પલકો ના દ્રારે સપના સજાવ્યા. મન ના દ્રારે કૈ ટહુકા કંડારયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-

મારા સહેવાસ વિના
મારા સહેવાસ વિનાય તને ઊંઘ નથી આવતી તારા અહેસાસ સિવાય મને ઊંઘ નથી આવતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પ્રતિક્ષા રહે
ભુખ આંધણી નાચતી, નચાવતી જગ તમાશો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વેલેન્ટાઇન. વિક
ના ગમતી વ્યક્તિઓને એકજ ક્લિક કરી દિલના દરિયા માંથી કાયમને માટે બહાર ફેકી શકાય છે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મારું નથી તે બીજા કોઈને
સોંપ્યું છે તનમન તેનું સર્વ સુખ સાચું એ સ્નેહાળ છાયા તણે સર્વ સુખ સાધુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

નારી તુ નારાયણી
‘કાજલ’ શબ્દો મારા ઓછા પડે નારી તું લાખ ગુણો નો ભંડાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા વ્હાલા હૈયું
માણસનાં મનમાં શું છે જાણશું ક્યારે મારા મનમાં કાયમ તું જાગતો રહેજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પ્રશ્ર્નો અગણીત પ્રશ્ર્નો
પ્રશ્ર્નો અગણીત પ્રશ્ર્નો ધુુમરાયે રાખે આસપાસ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા હકથી વધારે
આખા દી’ ની જલન પછી મારા સ્પર્સ માત્રથી સાંજ સુધરી જાય.. એ મારા પ્રેમની શીતળતા છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તાન્કા
રહ્યા અબોલ વણકહી,વાત થૈ સમજદારી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ચોકલેટ દિવસ | તમે કહું કે તું…?
તમે કહું કે તું.? રોજ વિચારુ હું, એ જ મીઠી મુઝવણમાં મારો દિવસ ગુજારુ હું,
-

મારું નવરું પડતું મગજ
કે પછી આ મારો ભ્રમ છે ? જે પણ કઈ હશે તું મારીજ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દેહ મારો સજાવયો ફુલો થી
ક્ષણ બે ક્ષણ માં મીટાવી દેશે, પછી રહેશે મારુ નામ બે ચાર દી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal





