નારી તુ નારાયણી, તુ છો કુદરત ની શ્રેષ્ઠ રચના.
તુ મમતા ની મુરત નામ તારુ રીટા કે રમા.
હાથો મા તારા હીના મહેંદી ની ખુશબુ .
રૂપ મા તું અનુપમ રશ્મિ
લાવણ્ય નો ભંડાર તું ફાલ્ગુની.
નારી તારા હજાર હાથ,
તું ઇશ્ર્વર નુ શ્રેષ્ઢ સજઁન.
ખડક થી પણ મજબુત તો ફુલો થી નાજુક તું.
નારી તું નારાયણી રૂપ તારા હજાર
‘કાજલ’ શબ્દો મારા ઓછા પડે
નારી તું લાખ ગુણો નો ભંડાર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply