Literature


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • રાત આભ

    રાત આભ

    આખરે સવાર જીતી ગઈ. હવે ચાંદ આવે કે જાય અજવાશને શું ફર્ક પડવાનો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ભીતી ડરાવે હંમેશ

    ભીતી ડરાવે હંમેશ

    હર હંમેશ એક જ વાત મન માં ..તે શુ કેશે? અધઁ જીંદગી જીવ્યા ખુટી વાટ તો પણ ..તે શુ કેશે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • રસ્તામાં એક પથ્થર

    રસ્તામાં એક પથ્થર

    પણ સાંભળનારા બધાંય હસી પડ્યા, શું માંગણી ખોટી હતી ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ | પ્રીત વિજોગ

    હાયકુ | પ્રીત વિજોગ

    પડોશી મારા અલબેલા હજારા ખબરપત્રી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મૌનના બરફ યુગનો અંત આવ્યો

    મૌનના બરફ યુગનો અંત આવ્યો

    નવો ફણગો ફૂટતો રહ્યો. ને એ યાદ જડ નાખતી રહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • નિત્ય નિરખુ સતત આ શહેર

    નિત્ય નિરખુ સતત આ શહેર

    નિત્ય નિરખુ સતત આ શહેર. સતત ભાગતુ જાગતુ આ શહેર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મૌસમ વિના

    મૌસમ વિના

    શરમને તો લજામણી પણ સાચવે છે ખોટું કર્યાના ભાર હેઠળ શરમાઈ જાશું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • પગરવ થયો તમારો મારા જીવન માં

    પગરવ થયો તમારો મારા જીવન માં

    શ્ર્વાસો નુ બંધન તેના શ્ર્વાસો સાથે મારા જીવન માં. હર આશ એક નામ સાથે મારા જીવન માં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વસંતના કે પાનખરના

    વસંતના કે પાનખરના

    વધારે કૈં જ છે નહીં આ તાજગીના મૂળમાં, સુગંધી વાયરાની સારવારનો નિખાર છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મારા હકથી વધારે

    મારા હકથી વધારે

    અહી જન્મતો દરેક જીવ માના પેટે થી ભલે શરીર ત્યજતા આત્મા ગમન જુદા જુદા હોય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ – પરાગરજ

    હાયકુ – પરાગરજ

    ઓળખ મારી ના જાણ ખોવાઇ હું તુજ દુનીયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મને  પ્રોક્સી  નહીં  ફાવે

    મને  પ્રોક્સી  નહીં  ફાવે

    ઉમેરો હોય તો  બોલ, મને બાદબાકી  નહીં   ફાવે સીધે કાઢવું  છે ઘી તો બોલ, મને વાંકી નહીં  ફાવે

  • સમય સામે ધરીને હાથ

    સમય સામે ધરીને હાથ

    નહીં આવે કશું સાથે, જવાનું એકલા થાશે, સમયને વારસામાં મેં લખી આપ્યો છે ખાલીપો ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મારી કવિતાની પ્રશંશા

    મારી કવિતાની પ્રશંશા

    મારી કવિતાની પ્રશંશામાય તારી વાત લઇને આવશે હું મૌનની આગોશમાં સરતી રહું તો યાદ લઇનેઆવશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ | પલકે બાંધ્યા

    હાયકુ | પલકે બાંધ્યા

    ભવ ભ્રમણ લખ ચોરાશી ફરી મોક્ષ આશે જ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હ્રદય-સાગરમાં તમ પ્હેલાં

    હ્રદય-સાગરમાં તમ પ્હેલાં

    હ્રદય-સાગરમાં તમ પ્હેલાં ઉતરજો, પછી ઓળખ તમે વ્યક્તિની કરજો.

  • સમયને હાથ જોડ્યા તોય

    સમયને હાથ જોડ્યા તોય

    છલોછલ બારમાસી લાગણી કેરા સરોવરમાં , અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે… જો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મારું છલકતું જાય હૈયું

    મારું છલકતું જાય હૈયું

    સંગીત મય આખી ગઝલ કાગળ ઉપર ચીતરાતી જાય તો? ઇચ્છાની તરજો કાવ્યમા શબ્દોના તાલે રણકતી જાય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • પુણઁ ખીલેલા ચંદ્રમાં શી તું સુંદરી

    પુણઁ ખીલેલા ચંદ્રમાં શી તું સુંદરી

    પુણઁ ખીલેલા ચંદ્રમાં શી તું સુંદરી. ચંદ્ર ની ચાંદની જેવી શીતળ તું સુંદરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તું અઢી અક્ષરનો જાપ

    તું અઢી અક્ષરનો જાપ

    તું    ભવસાગરની   ખેપ   છો તું   સદા   હાથવગો  મેપ  છો

  • સંવાદમાં યે વાદ છે

    સંવાદમાં યે વાદ છે

    પડઘો પડે કે ના પડે, એ વાત ગૌણ છે, ભીતરનો આર્તનાદ છે એ ધ્યાનમાં જ છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દીકરીઓને અર્પણ કવિતા ….

    દીકરીઓને અર્પણ કવિતા ….

    બધાના હાથમા રેખા કદી પણ એક સરખી ક્યાં મળે છે? અજાણ્યા માનવીને હાથ આપી,સ્નેહ બસ પામીને જાણૉ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • પાછી હું જૂની યાદો

    પાછી હું જૂની યાદો

    કાન દઉ સાંભળવા, તારા અવાજને પણ નીરવ શાંતિ ને, જૂની યાદો ના ટોળા વળ્યા હું થઈ ગઈ ભરી ભરી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ખૂબ  સુંદર  વ્યવહાર

    ખૂબ  સુંદર  વ્યવહાર

    ખૂબ  સુંદર  વ્યવહાર  થઇ જાયે, તુજને  મારાથી  પ્યાર  થઇ જાયે.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.